બોડીકોન ડ્રેસમાં ઝલવો વિખેરતી જોવા મળી રકુલ પ્રીત સિંહ, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ

આ દિવસોમાં રકુલ પ્રીત સિંહ તેના ગ્લેમરલ અવતારને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં જેકી ભગનાની સાથે અફેરને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની ફિલ્મ છત્તરીવાલી પણ રિલિઝ થઈ છે. ઓટીટી પર રિલિઝ થયેલી આ ફિલ્મ ધમાલ મચાવી રહી છે ત્યારે રકુલની પણ ખૂબ ચર્ચા છે. જો કે આ વખતે તે ફિલ્મ નહીં પરંતુ તેની ફેશનને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ છે. તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રકુલ પ્રીત સિંહનો લેટેસ્ટ અવતાર

રકુલ પ્રીત સિંહનો લેટેસ્ટ અવતાર

હાલમાં જ રકુલ પ્રીત સિંહે તેના લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટોમાં રકુલ પ્રીત સિંહનો હોટ એન્ડ બોલ્ડ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઓરેંજ બોડિકોન ડ્રેસમાં પોઝ આપ્યા

ઓરેંજ બોડિકોન ડ્રેસમાં પોઝ આપ્યા

હાલમાં જ ઈન્સ્ટા પર શેર કરેલા ફોટોમાં રકુલ પ્રીત સિંહ ઓરેંજ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ તેના પર કમાલ લાગી રહ્યો છે. રકુલ આ લુકમાં એકદમ ગોર્જીઅસ લાગી રહી છે. ફોટોએ ફેન્સને ઘાયલ કર્યા છે.

ફેશન સેન્સ અને અંદાથ ફેન્સને પસંદ આવ્યા

ફેશન સેન્સ અને અંદાથ ફેન્સને પસંદ આવ્યા

ફોટોમાં રકુલ પ્રીત સિંહ ખુલ્લા વાલ અને ન્યૂડ મેકઅપ સાથે કાનનાં ઈયરિંગ્સ પહેરી છે. આ લુકમાં રકુલ કમાલની સુંદર લાગી રહી છે. રકુલ તેની ફેશન સેન્સ અને બોલ્ડ અંદાજથી ફેન્સને પોતાની તરફ આકર્ષી રહી છે.

હાલમાં જ રકુલની ફિલ્મ છત્તરીવાલી રિલિઝ થઈ છે

હાલમાં જ રકુલની ફિલ્મ છત્તરીવાલી રિલિઝ થઈ છે

રકુલે એક્ટિંગના દમ પર પોતાને બોલિવૂડમાં સ્થાપિત કરી દીધી છે. આજે ઈન્ડસ્ટ્રીમાં તેની એક અલગ ઓળખ છે. હાલમાં જ તેની ઓટીટી ફિલ્મ છતરીવાલી રિલિઝ થઈ છે. આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે.

રકુલ આજે ગ્લેમરની દુનિયાનું જાણીતું નામ છે

રકુલ આજે ગ્લેમરની દુનિયાનું જાણીતું નામ છે

રકુલ આજે ગ્લેમરની દુનિયાનું જાણીતું નામ છે. તેને પોતાના દમ પર ખાસ ઓળખ બનાવી છે. સોશિયલ મીડિયામાં રકુલની મોટી ફેન ફોલોઈંગ છે અને લાખો લોકો તેની અદાઓના દિવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X