જાહેર ચેતવણી: રાખી સાવંતના આ ફોટો દરેકે પોતાના રિસ્ક પર જોવા!
ગણેશ ચતુર્થી વખતે બોલીવૂડના અન્ય જાણીતા બોલીવૂડ સેલેબ્રિટીની જેમ બોલીવૂડની વિવાદિત આઇટમ ગર્લ રાખી સાવંતે પણ ગણપતિ બાપ્પાને પોતાના ઘરે બોલાવ્યા હતા. અને તેમની વિધિવત પૂજા અચર્ના પણ કરી હતી. જો કે આ પ્રસંગે રાખી સાવંતનો જે ગેટઅપ હતો તેમાં પણ ખાસ કરીને તેની માથાની હેસ્ટાઇલ તે જોઇને ભલભલા એક સેકન્ડ માટે ડધાઇ ગયા હતા.
એટલું જ નહીં આ પ્રસંગે રાખી સાવંતે વિવાદનો મધપુડો છંછેડવાની પોતાની ખાસ આદતને પણ અનુસરી હતી. રાખીએ આ વખતે શીના મર્ડર કેસમાં ફસાયેલી ઇન્દ્રાણી માટે બાપ્પા આગળ પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં તેણે તો ઇન્દ્રાણીને પોતાની બેસ્ટ ફેન્ડ પણ કહી હતી. ત્યારે રાખીના આ અલગ ગેટઅપની કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવવાના છીએ. જેને તમારે પોતાના રિસ્ક પર જોવી તેવી અમારી નમ્ર વિનંતી છે.

મેં હું આપકી રાખી
લાલ સાડીમાં સોને લદાયેલી અને ગણેશ ચતુર્થીમાં ડાન્સ પર્ફોર્મન્સ કરી રહેલી રાખી સાવંત.

કિલર મૂવ
અને આ છે રાખી સાવંતનો કિલર મૂવ. નોંધનીય છે કે તેના માથા પર તેણે કોઇ ટુવાલ નથી લગાવ્યો તે તેનો ફૂલોનો ગજરો છે.

ભક્ત રાખી
ત્યારે ગણપતિ બાપ્પાની સાચી શ્રદ્ધા અને આસ્થાથી પૂજા કરી રહેલી રાખી સાવંત.

એક્સપ્રેસન
મારા માથે! ઓહ તમને શું કહું...ફૂલ વાળા બહુ આગ્રહ કર્યો...તો માથે મેં આખો જૂડો જ લગાવી દીધો. અને આ સોનું...હવે કેટલી વાર લોકરમાં રાખું ક્યારેક તો મારે નીકાળીને તેને પહેવું પડે ને!

ગજરા ક્વીન
ત્યારે ફેરફૂદરડી ફરતી રાખી અને તેનો મસમોટો ભારે ગજરો!!

કોનો ગજરો મોટો?
લાગે છે કે આ ખાલી ડાન્સ કોમ્પિટિસન નહતું...ગજરા કોમ્પિટિસન પણ હતું! તમારો શું મત છે?

મરાઠી મુલગી રાખી
ભાઇ કોઇ રાખીને કહો કે તે આવા ગજરા ના લગાવે બાળકો ડરી જાય છે!

હું કેવી લાગું છું?
રાખી મનમાં તો એવું જ વિચારતી હશે ને કે હું કેવી લાગું છું?

શું કહો છો મેકઅપ વધારે છે!
રાખીની આ તસવીર જોઇને લાગે છે કે કદાચ તેને કોઇએ કહી દીધુ છે કે આટલો મેકઅપ અને આ ગેટઅપ તને સારો નથી લાગતો!

હું તો આવી જ છું
જો કે રાખી ક્યાં કંઇ માને એવી છે તે તો બિન્દાસ છે. એટલું જ નહીં તેણે હોશમાં હોશ તેનું ઇન્દ્રાણી કનેક્શન પણ છતું કર્યું.

શીના મર્ડર કેસ અને રાખી
રાખી કહ્યું કે શીના મર્ડર કેસમાં ફસાયેલી ઇન્દ્રાણી મુખર્જીઆ તેની બેસ્ટ ફેન્ડ છે અને તેની બેસ્ટ ફેન્ડની તમામ મુશ્કેલીઓ દૂર થઇ જાય તે માટે તેણે બાપ્પાથી પ્રાર્થના કરે છે! બોલે છે ને રાખી વિવાદોની રાણી!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
