કાન્સની ધૂમ વચ્ચે પ્રિયંકાની હોટનેસે વેનિસમાં મહેફિલ લૂંટી, જુઓ ફોટો
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં બોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે. હવે કાન્સની ધૂમ વચ્ચે પ્રિયંકા ફરી એક વખત છવાઈ છે. હાલમાં જ પ્રિયંકા હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં વેનિસ પહોંચી હતી.
હાલમાં જ પ્રિયંકા ચોપરા વેનિસમાં બુલ્ગારી ઈવેન્ટમાં પહોંચી હતી. પ્રિયંકા ચોપરા સારી રીતે જાણે છે કે કોઈ પણ કામ પરફેક્શન સાથે કેવી રીતે કરવું. હવે ફરી એકવાર પ્રિયંકા ચોપરાએ પોતાના પરફેક્શનથી મહેફિલ લૂંટી લીધી હતી.

એક તરફ જ્યાં લોકો કાન્સમાં હિરોઈનોના હોટ લુકની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ પ્રિયંકા ચોપરાએ પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. પ્રિયંકાએ આ ઈવેન્ટમાં પોતાના હોટ અવતારથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 વચ્ચે તમામનું ધ્યાન તેની તરફ ખેંચ્યુ છે.
આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા પિંક બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ ક્રોપ ટોપ અને સ્કર્ટ લોન્ગ સ્કર્ટ પહેર્યું હતું અને સ્કર્ટમાં કમર પર ફ્લોરલ બ્રોચ હતું. આ લુકમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રિયંકા ચોપરાના આ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ સિવાય પ્રિયંકા ચોપરાએ ગ્રાઝિયા યુકે મેગેઝિન માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે. આ ફોટોશૂટના ફોટો અને વીડિયો થોડા કલાકો પહેલા જ ગ્રાઝિયા યુકેએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
બુલ્ગારીને Bvlgari તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ છે જે ખાસ કરીને જ્વેલરી, ઘડિયાળો, એસેસરીઝ, ફ્રેગરેંસ અને લક્ઝરી હોટલ માટે જાણીતી છે. આની સ્થાપના 1884માં ઇટાલીના રોમમાં ગ્રીક ઇમિગ્રન્ટ સોટીરિયોસ વુલ્ગારિસ દ્વારા કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
