Pic: પૂનમ પાંડે બનવા માંગે છે સ્મિતા અને જીન્નત
મુંબઇ, 8 ઓગષ્ટ: ટ્વિટર ક્વીન પૂનમ પાંડેની નશા બૉક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી ન શકી માટે હવે કદાચ પૂનમ પાંડે કેટલાક સિમ્પલ અને સોબર રોલ કરવા માંગે છે. પૂનમ પાંડેએ તાજેતરમાં જ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં જ દેસી અવતારમાં નજરે પડવાની છે. પૂનમ પાંડેએ ઇન્ટરવ્યું દરમિયાન એમપણ કહ્યું હતું કે બૉલીવુડ એક્ટ્રેસ સ્મિતા પાટીલ અને જીન્નત અમાનથી ખૂબ જ પ્રેરિત છે. આ એક્ટ્રેસ સાડીમાં પણ એટલી સુંદર જોવા મળે છે. તો તેમની જેમ પૂનમ પાંડે પર સુંદર લાગવા ઇચ્છે છે.
પૂનમ પાંડેએ પોતાની પ્રથમ ફિલ્મમાં જોરદાર અંગ પ્રદર્શન કર્યું અને સાથે જ ઇન્ટિમેટ સીન્સ પણ આપ્યા પરંતુ બૉક્સ ઓફિસ પર પૂનમ પાંડેનો અખતરો ખાસ કમાલ કરી શક્યો નથી અને અંતે પૂનમ પાંડેની ફિલ્મ ફ્લોપ સાબિત થઇ. પરંતુ પૂનમ પાંડેને બૉલીવુડમાં એન્ટ્રી મળી જ ગઇ છે અને કેટલાક નિર્દેશક પૂનમ પાંડેને પોતાની ફિલ્મમાં સાઇન કરવા માંગે છે. પરંતુ પૂનમ હવે અંગ પ્રદર્શનના માધ્યમથી નહી પરંતુ હવે તેને પોતાની એક્ટિંગ અને પોતાની સાદગીના માધ્યમથી ઇન્ડસ્ટ્રીમાં ટકવું છે.

પૂનમ પાંડેએ હવે નક્કી કર્યું છે કે તે સ્મિતા પાટિલ અને જીન્નત અમાનની માફક સિમ્પલ અને થોડી બોલ્ડ થઇને ફિલ્મમાં કામ કરશે અને તેમની માફક સારો અભિનય કરીને લોકોને મનોરંજન પુરૂ પાડશે.

ટ્વિટર ક્વીન પૂનમ પાંડે
પૂનમ પાંડેને સૌથી વધુ લોકપ્રિયતા ટ્વિટરના માધ્યમથી મળી. ટ્વિટર પર પૂનમ પાંડેએ પોતાના ન્યૂડ ફોટા અને સેક્સી વીડિયો અપલોડ કરીને પોતાને વધુ લોકપ્રિય બનાવી લીધી અને લોકો તેને ફોલો કરવા લાગ્યા અને અંતે પૂનમ પાંડેને ટ્વિટર ક્વીનનું બિરૂદ મળી ગયું.

પૂનમ પાંડેને મળી નશા
જિસ્મ ફિલ્મનું નિર્દેશન કરનાર અમિત સક્સેનાએ પોતાની ફિલ્મ નશા માટે પૂનમ પાંડેને સાઇન કરી. ટ્વિટર પર પૂનમની લોકપ્રિયતા જોતાં તેમને લાગ્યું કે અમિત સક્સેનાને લાગ્યું કે પૂનમ પાંડેથી વધુ સારો ચહેરો તેમને પોતાની ફિલ્મ નશા માટે મળી શકશે નહી માટે તેમને પૂનમને જ પોતાની ફિલ્મ માટે સાઇન કરી.

પૂનમની નશો છવાયો નહી
પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મ નશાને બૉક્સ ઓફિસ પર કંઇક ખાસ સફળતા મળી નહી. પૂનમ પાંડેને નશા ફિલ્મમાં જોરદાર એક્સપોઝ કર્યું અને સાથે જ તેમને ફિલ્મના પ્રમોશન માટે પણ લોકો વચ્ચે જઇને જોરદાર અખતરા અપનાવ્યા હતા પરંતુ જ્યારે સિનેમાહોલ જઇને પૂનમ પાંડીની ફિલ્મ જોવાનો વારો આવ્યો તો લોકોએ પીછેહઠ કરી અને ફિલ્મને ખાસ સફળતા મળી નહી.

પૂનમ બની દેસી ગર્લ
પૂનમ પાંડેને હવે લાગી રહ્યું છે કે તે દેસી ગર્લ બનીને કદાચ સારું કેરિયર બનાવી શકે છે. પૂનમ પાંડેએ હવે વિચારી લીધું છે કે તે પોતાની ફિલ્મમાં દેસી લુક અપનાવશે. પૂનમ પાંડેનું કહેવું છે કે સ્મિતા પાટીલ અને જીન્નત અમાન જેવી અભિનેત્રીઓ પણ બોલ્ડની સાથે-સાથે સારી અભિનેત્રી હતી તે તેમની માફક બનવા માંગે છે.

પૂનમની આગામી ફિલ્મ અજીત રામપાલની સાથે
અજીત રામપાલ પૂનમ પાંડેની સાથે પોતાની આગામી ફિલ્મ બનાવી રહ્યાં છે. અજીતે કહ્યું હતું કે તેમને પૂનમ પાંડેના બધા મજબૂત પોઇન્ટ શોધી લીધા છે અને હવે તે તેને ધ્યાનમાં રાખી ફિલ્મ બનાવશે. અજીતનું કહેવું છે કે ફિલ્મ પૂનમ પાંડેની ઇમેજ બદલી નાંખશે અને તેમને એક નવી ઓળખ આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
