Poonam pandey bikini : પૂનમ પાંડેનો ગ્રીન બોલ્ડ બિકીની અવતાર સોશિયલ મીડિયા પર છવાયો, જુઓ ફોટો
Poonam pandey bikini : પોતાના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી પૂનમ પાંડે કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે ફરીથી તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
હાલમાં જ પૂનમ પાંડેએ તેના કેટલાક બોલ્ડ બિકીની ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં તેનો ગ્રીન બિકીની અવતાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

પૂનમ પાંડેએ તેના બિકીની ફોટો શેર કરતા લખ્યુ છે કે, કારણ કે લોકો કહે છે ગો ગ્રીન. તેણે ગ્રીન બિકીની પહેરીને આ સ્લોગન લખ્યુ છે. પૂનમ પાંડે ગ્રીનરી બતાવવાના નામે તેણે પોતાના બોલ્ડ બિકીની અવતારના દર્શન કરાવ્યા છે.
પૂનમ પાંડેના આ બિકીની ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે. ફોટોમાં પૂનમ પાંડે બિંદાસ્ત અંદાજમાં દિલ ખોલીને પોઝ આપતી પણ જોવા મળી રહી છે.
પૂનમ પાંડેએ ગ્રીન ની બિકીની પહેરીને તેનું ફોટોશૂટ કરાવ્યું છે. જેના માટે ક્યારેક તે ઝાડ વચ્ચે ઊભી રહીને પોઝ આપી રહી છે તો ક્યારેક બેસીને પોઝ આપીને પોતાનો સિઝલિંગ લુક આપી રહી છે. ફોટોમાં તેની કાતિલ અદાઓ તેના ફેન્સને ઘાયલ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે પૂનમ પાંડે બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન છે. તેણે હાલમાં જ પોતાના મોતનું નાટક કરીને મોટો હોબાળો સર્જી દીધો હતો. જો કે આ પછી તેણે ખુલાસો કર્યો કે કેન્સર સામે જાગૃતિ માટે આમ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
