કૈટરીનાની આ તસવીરો તમારા હોશ ઉડાવે તો અમારો વાંક ના કાઢતા!
કૈટરીના કૈફે હાલમાં વોગ ઇન્ડિયા માટે એક સુપરહોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેને જોઇને ભલભલાના હોશ ઉડી શકે છે. બીચ, બ્યૂટી અને બિકનીનું પરફેક્ટ કોમ્બીનેશન હતું આ ફોટોશૂટ. જેને જોઇને તમારા સપનામાં પણ કેટરીના જ આવે તો નવાઇ નહીં. વળી જે પણ તસવીરો બહાર આવી છે તે વાત જોઇને એક વાત તો સ્પષ્ટ થાય છે કે કેટરીનાની ફિલ્મો ચાલે કે ના ચાલે પણ તેની તસવીરો ધૂમ ચાલે છે!
નોંધનીય છે કે હાલમાં કેટરીના કૈફની ફિલ્મ બાર બાર દેખા આવી રહી છે જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી નજરે પડવાની છે. ત્યારે તે પહેલા વોગ મેગેઝિનની આ હોટ તસવીરો જુઓ જેમાં કેટરીના ખૂબ જ સ્લીમ અને ટ્રીમ દેખાય છે. અને તેની સુંદરતાની જેમ જ આ ફોટોશૂટ પણ છે સુપર હોટ...

હોટ કેટરીના
જાણીતા ફેશન મેગેઝિન વોગની ઇન્ડિયા આવૃત્તિ માટે બોલીવૂડની આ ગ્લેમરસ અભિનેત્રી કેટરીના કૈફ કરાવ્યું આ હોટ ફોટોશૂટ

બીચ એન્ડ બ્યૂટી
ત્યારે આ આખા ફોટોશૂટમાં કેટરીના કૈફ ખૂબ જ પતળી અને નમણી દેખાતી હતી.

જલપરી
તો આ ફોટોશૂટમાં કેટના ડ્રેસથી લઇને તેનો સુપર હોટ લૂક આ તમામ ફોટોને બનાવતો હતો સુપર હોટ.

હટકે અંદાજ
જો કે આ ફોટોશૂટમાં કેટરીના કૈફનો હટકે અંદાજ જોવા મળ્યો હતો.

પર્પલ લેડી
લાગે છે કે ઐશ્વર્યા રાયે જે દિવસથી પર્પલ લિપ્સ્ટિક લગાવી છે તે દિવસથી પર્પલ કલર ટ્રેન્ડમાં છે.

બ્યૂટીફૂલ
તો ગ્લીટરી આઉટફીટમાં કેટરીનાની આ અદાઓ હતી જાનલેવા.

બ્યૂટીફૂલ
આ આખો ફોટોશૂટ જલપરીના કોન્સેપ્ટ પર હતો અને માટે જ કેટરીનાના કપડા પણ એજ પ્રકારના હતા.

કેટરીના
તો આ નેટ સ્કટમાં કેટરીનાના હાથ એટલા પતળા લાગે છે જેટલી પતળી કદી પણ કેટરીના કૈફ નથી લાગી.

વ્હેલ સાથે કેટ
તો વ્હેલ સાથે તરતી કેટરીના કૈફની આ તસવીર જોઇને લાગે છે કે તે ખરેખરમાં કોઇ જલપરી છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ
તો આ ફોટોમાં કેટરીના કૈફની નખશીશ સુંદરતા તેની બનાવી રહી છે સુપર હોટ.

હોટ બિકની
જો કે કેટરીના કૈફનો મેડલ ફેસ હંમેશા તેની સુંદરતાને વધારે છે.

બિકની ગર્લ
તો આ હોટ બિકનીમાં કેટરીના કૈફ લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી.

કવર ગર્લ
કેટરીના કૈફ વોગની કવર ગર્લ બનીને કંઇક આવી કાતિલ અદાઓ બતાવી હતી.

કેટરીના
જો કે કેટરીના કૈફ આ પહેલા પણ વોગની ઇન્ડિયન આવૃતિની કવર ગર્લ બની ચૂકી છે.

કેટ
જો કે કેટનો આ ફોટોશૂટ હતો સુપર હટકે અને તેના કેટરીના સુપર હોટ લાગી રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
