Pic of the day: સલમાન કરિશ્માના સેટ પર મળવા જતી હતી કરીના
[આજની તસવીર] ભલે આપને આશ્ચર્ય લાગે પરંતુ બોલીવુડની આ ભૂમિકા થોડી અજીબ છે. હીરો નથી બદલાતા પરંતુ હીરોઇનોની પેઢીઓ બદલાઇ જાય છે. હવે સલમાન ખાનને જ લઇ લો. ક્યારેક તે કરિશ્માના હીરો તરીકે ફિલ્મોમાં કામ કરતા હતા તો આજે કરીનાના બોડીગાર્ડ તરીકે ફિલ્મોમાં હીરોની ભૂમિકા નિભાવે છે. થોડા દિવસમાં તો તે દીપિકા અને આલિયાના હીરો પણ બનવાના છે.
આ તસવીરો એ સમયની છે જ્યારે કરિશ્મા કપૂર અને સલમાન ખાન અંદાજ અપના અપનાની શૂટિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન કરીના કપૂર જે સલમાન ખાનની ખૂબ જ મોટી ફેન હતી, અને તેમને મળવા શૂટિંગ પર ગઇ અને સલમાને પણ આ નાનકડી બાળકી સાથે ઘણી બધી વાતો કરી.
આવો જોઇએ કરીના અને સલમાન વચ્ચેની ગપસપની તસવીરો...

તારુ નામ શું છે?
એવું લાગી રહ્યું છે કે સલમાન કરીનાને ખૂબ જ પ્રેમથી પૂછી રહ્યા હોય કે તારું નામ શું છે બકા?

બિલકુલ નથી વાંચતી?
બેબો પર ચોક્કસ સલમાને કોઇ જોક્સ કહ્યો હશે જેના કારણે બધાં હસી રહ્યા હતાં

મમ્મીની સાથે
બેબો એટલી મોટી પણ ન્હોતી અને જ્યા જતી હતી મમ્મીની સાથે જ જતી હતી. અને હંમેશા સલમાન કરિશ્માના સેટ પર પહોંચી જતી હતી.

પ્રિય બહેન
બેબો અને લોલોની આ જોડી બહુ જ સુંદર લાગે છે. અત્યારે પણ એવું લાગી રહ્યું છે કે તે સલમાનને મળવાની ખુશીમાં છે.

સીધી સલમાનના ખોળામાં
લો હવે બહેનના ખોળામાંથી કરીના આવી ગઇ સીધી સલમાનના ખોળામાં. હવે ખબર પડી કે તે આટલી મોટી થઇ ગઇ.

સેલ્ફી ફીવર
બજરંગી ભાઇજાનના સેટ પર બેબોનો સેલ્ફી ફીવર સલમાનને પણ લાગી ગયો હતો અને સલમાને અઢળક તસવીરો લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
