પરદા પાછળની હિલચાલ, મુન્ની અને બજરંગી ભાઇજાનની ધમાલ
[બોલીવુડ ગપસપ] સલમાન ખાનની બજરંગી ભાઇજાન ફિલ્મ કોઇને સારી લાગી તો કોઇના ના લાગી. પરંતુ ફિલ્મની એક વાત જે સૌના દિલમાં ઉતરી ગયું તે હતું હર્ષાલી મલ્હોત્રાનું નિર્દોષપણું. આ નાનકડી મુન્નીએ આખી ફિલ્મમાં કંઇપણ બોલ્યા વગર સૌનું દિલ જીતી લીધું. પરંતુ આ નાનકડી પરી વાસ્તવિક જીવમાં ઘણી જ મસ્તીખોર છે.
સલમાન ખાન અને કબીર ખાનની સાથે હર્ષાલીએ શૂટિંગમાં ઘણી મસ્તી કરી. અને પરદાની પાછળની તેની મસ્તીને આ તસવીરોમાં કેદ કરવામાં આવી છે જેને અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. આપ પણ જુઓ પરદા પાછળ કેવી હતી હર્ષાલી અને સલમાનનું બોન્ડિંગ..
ખાસ તસવીરોમાં જુઓ હર્ષાલી અને સલમાનની પરદા પાછળની કહાણી...

ચંચળ હર્ષાલી
હર્ષાલી મલ્હોત્રા ઘણી ચુલબુલી છે અને અમને આપેલા ઇંટરવ્યૂમાં પોતાના અને સલમાનની સાથેના બોન્ડિંગ વિશે ઘણી બધી વાતો કરી છે.

પહેલી મુસાકાત
પહેલી વાર જ્યારે સલમાન અંકલને હર્ષાલીએ હેલો કર્યું તો હું શરમાઇ ગઇ હતી. સેટ પર રમતી ન્હોતી. પરંતુ ધીરે ધીરે તેમની દોસ્ત બની ગઇ.

એક્શન જોઇને રોઇ જતી હતી
જ્યારે સલમાન ખાન એક્શન સીન કરતા ત્યારે તે રોઇ જતી હતી. તેને ડર લાગતો હતો બાદમાં સલમાનના સીન અલગ શૂટ કરવામાં આવ્યા.

બેસ્ટ ફ્રેન્ડ
હર્ષાલીએ સેટ પર સૌથી વધારે સમય સલમાન અંકલ અને કબીર અંકલની સાથે વિતાવ્યો. જ્યારે શૂટ ના હોય ત્યારે અમે બેસીને વાતો કરતા હતા અને રમતા હતા.

સાચે જ ચિકન ફેન છે
મુન્નીને ખાવામાં ચિકન સૌથી વધારે પસંદ છે. ચિકનવાળા સીન દરમિયાન 4 ટેક થયા હતા, જેમાં તેણે વધારે એન્જોય કર્યું. જોકે તેને ચિકન મમ્મીના હાથનું બનેલું જ વધારે પસંદ છે.

સુપરસ્ટાર
મુન્નીને એક્ટિંગ, ડાંસિંગ, સિંગિંગ બધું જ પસંદ છે. બધું જ કરવા માંગે છે. તે એક સુપર સ્ટાર બનવા માંગે છે.

વિશ લિસ્ટ
સલમાન અંકલ કરીના કપૂર, કેટરીના કૈફ, સૌનાક્ષી સિન્હા, નવાજુદ્દીન સિદ્દીકી, શ્રદ્ધા કપૂરની સાથે કામ કરવા માંગુ છું.

ફેવરિટ અંકલ
શૂટિંગ પર મુન્નીને કબીર ખાનને સૌથી વધારે પ્રેમ કર્યો ફિલ્મ પૂરી થયા બાદ. કબીર ખાનની બેટી સાયરાની સાથે મિત્રતા થઇ ગઇ હતી.

બાર્બીની દિવાની
મુન્નીને બાર્બી ગેમ્સ ખૂબ જ પસંદ છે અને તેણે આ કામ સેટ પર પણ કર્યું. તે કબીર અંકલના ખોળામાં બેસીને ગેમ રમતી હતી.

ફરવાની શોખીન
હર્ષાલી ફરવાની શોખીન છે. બજરંગી ભાઇજાનની શૂટિંગ દરમિયાન દિલ્હી, કાશ્મીર, કરજત, રાજસ્થાન, પંજાબમાં ઘણી ફરી.

ઘણી ગિફ્ટ મળી
સેટ્સ પર મુન્નીને બે ટેડી બિયર મળ્યા હતા અને તે સલમાન અંકલની હવેલી પર જતી હતી ભોજન કરવા માટે. જ્યાં તેની માતા તેને ખવડાવતી હતી.

ઘણી ભૂલો પણ છે
જોકે મુન્ની અને બજરંગી ભાઇજાને મળીને ફિલ્મમાં ઘણી ભૂલો પણ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
