Photo : ઓરેંજ લુકમાં નિકિતા દત્તાએ મહેફિલ લૂંટી, કાતિલ અદાઓ જોઈને ઘાયલ થઈ જશો
અભિનેત્રી નિકિત્તા દત્તા તેની ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહેતી નિકિતાએ હવે તેના લેટેસ્ટ લુકથી મહેફીલ લૂંટી છે.
હાલમાં જ નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિકિતા દત્તાનો ગ્લેમરસ અવતાર ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

નિકિતા દત્તાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. હવે તેના ફોટો ઈન્ટરનેટનું તાપમાન વધારી રહ્યા છે.
આ ફોટોમાં અભિનેત્રી ઓરેંગ લહેંગામાં જોવા મળી રહી છે. નિકિતાએ આ લહેંગામાં કમાલના પોઝ આપ્યા છે. તેણીની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.
નિકિતા દત્તાએ ખુલ્લા વાળ, કાનમાં ઇયરિંગ અને મિનિમલ મેકઅપ સાથે પોતાનો ગ્લેમરસ લુક પુર્ણ કર્યો છે. આ લુકમાં તે કમાલની ખૂબસૂરત લાગી રહી છે.
ફોટામાં અભિનેત્રી નિકિતા દત્તાના ચહેરા પર કાતિલ સ્માઈલ સાથે પોઝ આપી રહી છે. ફેન્સ તેની આ અદાઓ પર ફિદા થઈ રહ્યા છે. તેણીના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
