Palak Tiwari Bikini Video : પલક તિવારી પિંક બિકીનીમાં સનસેટનો આનંદ લેતી કેમેરામાં કેદ થઈ, જુઓ વીડિયો
Palak Tiwari Bikini Photo : બોલિવૂડની બોલ્ડ અભિનેેત્રી પલક તિવારી આ દિવસોમાં તેની લવ લાઈફને લઈને ખુબ ચર્ચા છે. આ ચર્ચા વચ્ચે પલક તિવારીએ બોલ્ડનેસનો તડકો માર્યો છે.
હાલમાં જ પલક તિવારીએ તેની કેટલીક સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પલક તિવારીનો આ લુક હવે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

અહેવાલો અનુસાર, હાલમાં જ અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ ઈબ્રાહિમ અલી ખાન સાથે માલદીવ પહોંચી હતી. અહીના જ આ બોલ્ડ ફોટો તેણીએ તેના ફેન્સ સાથે શેર કર્યા છે.
પલક તિવારીએ શેર કરેલા ફોટોમાં તેણી બોલ્ડ પિંક બિકીનીમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. તેનો આ લુક આગ લગાવનારો છે. બિકીની મેચિંગ ડ્રેસમાં તેણીનો બોલ્ડ અવતાર જોવા જેવો છે.
ફોટો અને વીડિયોમાં પલક તિવારી બીચ પર સનસેટનો આનંદ લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો બોલ્ડ બિકીની લુક તેના ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.
પલક તિવારીના આ બોલ્ડ અવતારને ફેન્સ દિલ ખોલીને પસંદ કરી રહ્યાં છે. ફોટો પર કોમેન્ટનો વરસાદ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.
પલક તિવારી તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે. તેની માં શ્વેતા તવારીની જેમ જ બોલ્ડ અને બિંદાસ્ત છે. માં અને દિકરી બોલ્ડનેસમાં એકબીજાને ટક્કર આપે છે.
પલક તિવારી તેની ખુબસૂરતી સાથે સાથે તેના તેના કથિત અફેરને લઈને પણ ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, તેણી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
