Oops Moment : લોકો વચ્ચે જ દિશા પટણીનું સ્કર્ટ સરક્યુ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની ગણતરી મોસ્ટ બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. દિશા પટણી તેના બોલ્ડ અવતારથી સતત સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખે છે. જો કે આ વખતે તે બોલ્ડનેસના ચક્કરમાં ઉપ્સ Oops Moment નો શિક બની હતી.
હાલમાં જ દિશા પટણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા પટણી એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. જો કે વીડિયોમાં અચાનક કઈંક એવુ થાય છે કે તમામની નજર ત્યાં ચોટી ગઈ.

વીડિયોમાં દિશા એકદમ રિવલીંગ અંદાજમાં જોવા મળી રહી હતી. આ વીડિયોમાં દિશા કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે પરંતુ તે દરમિયા અચાનક તેના ડ્રેસનો એક ભાગ સરકતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં દિશા પટણી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. દો કે આ દરમિયાન કોઈ તેની મદદે આવે અને કેમેરા સામે જ કપડા ઠીક કરતી જોવા મળે છે. આ પુરી ઘટના કેમેરામાં કેદ થઈ છે અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો શેર કરતા વિરલ ભાયાણીએ લખ્યુ કે, દિશા-લાઈસિયસ, ગોલ્ડન ગર્લ દિશા પટણી આજે ચમકી રહી છે. પહેલા કરતા વધુ ચમકતી, તે ખરેખર બોલિવૂડની ગોલ્ડન ડીશ-એ છે.
આ વીડિયો વાયરલ થતા જ તેના પર કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. એક યુઝર્સે લખ્યુ કે, આજકાલ ઇનરવેર આઉટરવેર બની ગયા છે. અન્ય એક યુઝર્સે લખ્યુ કે, તેના સ્કર્ટને કોઈએ ખેંચી છે. અન્ય એક યુઝર્સે લખ્યુ કે, તે દિવસેને વધુ ને વધુ નિર્લજ્જ બની રહી છે.












Click it and Unblock the Notifications
