Video : ધમાકેદાર ડાન્સ વચ્ચે નોરા ફતેહીનો ડ્રેસ ઉડ્યો, Oops મોમેન્ટનો વીડિયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની બોલ્ડ અદાઓનું બોલિવૂડ અને સોશિયલ મીડિયા દિવાનું છે. નોરા ફતેહી તેના ડાન્સ મુવ્સથી મહેફિલ લૂંટતી રહે છે ત્યારે હવે ડાન્સ દરમિયાન એક દુર્ઘટનાનો શિકાર બની અને Oops મોમેન્ટનો શિકાર બની છે.
અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સથી લોકોને ઘાયલ કરતી રહે છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવતા રહે છે ત્યારે હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે Oops મોમેન્ટનો શિકાર બની છે.

નોરા ફતેહી ડાન્સ ફ્લોર પર આવે છે ત્યારે દર્શકોની નજર તેના પર અટકી જાય છે. નોરા ફતેહી આ દિવસોમાં ડાન્સ રિયાલિટી શો હિપ હોપ ઈન્ડિયામાં જજ તરીકે જોવા મળી રહી છે અને તેના આઉટફિટ્સ હેડલાઈન્સમાં રહે છે. આ દરમિયાન નોરાનો Oops મોમેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જો કે, આ ઘટના કેટલાક સમય પહેલાની છે. નોરા જાહેરમાં એક સોંગ પર આરામથી ડાન્સ કરી રહી હતી અને પછી તે ફરે છે ત્યારે તેનો ડ્રેસ હવામાં ઉડે છે અને તેના અંડરગારમેન્ટ્સ દેખાઈ આવે છે. ડ્રેસ કટના કારણે તે Oops મોમેન્ટનો શિકાર બની જાય છે.
નોરા ફતેહી તેની ડાન્સિંગ સ્ટાઈલ અને બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ રહે છે. નોરા ડાન્સ શોમાં રોજ એકથી એક હોટ એન્ડ બોલ્ડ અવતારમાં જોવા મળે છે. બીજી તરફ નોરા ફતેહી તેના ફેન્સ માટે સમયે સમયે તેના ગ્લેમરસ અવતારને શેર કરતી રહે છે. ફેન્સ પણ તેના ફોટો અને વીડિયોની સતત રાહ જોવે છે. નોરાનો નવો લુક સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે.












Click it and Unblock the Notifications
