શિમરી શોર્ટ ડ્રેસમાં કયામત બનીને રસ્તા પર નીકળી નોરા ફતેહી, જુઓ ફોટો

ફોટોમાં નોરા ફતેહી કેમેરા સામે ક્યૂટ સ્માઈલ આપીને ફોટો ક્લિક કરાવી રહી છે. નોરાના ફોટો એક પાર્ટીના છે. અહીં નોરા આ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી.

બોલિવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી તેના ડાન્સ સાથે સાતે તેની ગજબની ફેશન સેન્સ માટે પણ સતત ચર્ચામાં રહે છે. હવે નોરા ફતેહીનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ નોરા એકદમ સ્ટનિંગ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી. હવે તેના આ ફોટો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યા છે.

Nora Fatehi

નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાં સામેલ નોરા ફતેહીના તમામ લુક સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. નોરાની ગજબની ફેશન સેન્સ તેના ફેન્સને ખુબ જ પસંદ આવે છે. નોરા પણ દિલ ખોલીને પોઝ આપે છે.

કમાલના અવતારમાં કેમેરામાં કેદ થઈ

કમાલના અવતારમાં કેમેરામાં કેદ થઈ

હાલમાં જ નોરા કયામત લાવતા અવતારમાં કેમેરામાં કેદ થઈ હતી. નોરાનો આ અવતાર ફેન્સમાં તબાહી મચાવી રહ્યો છે. નોરા આ લુકમાં કમાલની ખૂબસૂરત સાથે સાથે બોલ્ડ લાગી રહી હતી. ફેન્સ દિલ ખોલીને ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

વન પીસ ડ્રેસમાં નોરા ફતેહી

વન પીસ ડ્રેસમાં નોરા ફતેહી

વાયરલ થઈ રહેલા ફોટોમાં નોરા ફતેહી વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો આ કમાલનો બોલ્ડ ડ્રેસ એકદમ ટાઈટ હચો. નોરા ફતેહીના આ ફોટો ફેન્સ ખૂબ જ શેર કરી રહ્યા છે.

નોરા તેના સ્ટનિંગ લુક માટે જાણીતી છે

નોરા તેના સ્ટનિંગ લુક માટે જાણીતી છે

નોરા તેના એકદમ અલગ અને સ્ટનિંગ લુક માટે જાણીતી છે. આ લુકમાં નોરા ઉપરથી નીચે સુધી કમાલ લાગી રહી હતી.અહીં નોરા ડીપ નેક ડ્રેસમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતા શાનદાર પોઝ આપ્યા હતા.

ક્યૂટ સ્માઈલે ફેન્સને ઘાયલ કર્યા

ક્યૂટ સ્માઈલે ફેન્સને ઘાયલ કર્યા

ફોટોમાં નોરા ફતેહી કેમેરા સામે ક્યૂટ સ્માઈલ આપીને ફોટો ક્લિક કરાવી રહી છે. નોરાના ફોટો એક પાર્ટીના છે. અહીં નોરા આ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. નોરાનો આ પાર્ટી લુક તેના ફેન્સને ખુબ જ પસંદ આી રહ્યો છે.

મેચિંગ પર્સ સાથે પોઝ આપ્યા

મેચિંગ પર્સ સાથે પોઝ આપ્યા

શોર્ટ શિમરી ડ્રેસ સાથે નોરા ફતેહી મેચિંગ પર્સ કેરી કરેલી જોવા મળી હતી. આ તસવીરમાં નોરા ફતેહીનું પર્સ તેને એકદમ સ્ટાઈલિસ્ટ બનાવી રહ્યું છે. નોરાની આ ફેન્સ સેન્સના ફેન્સ ખુલ્લા મોઢે વખાણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X