Nora Fatehi : શોર્ટ ડ્રેસ પહેરીને કમાલના પોઝ આપતી જોવા મળી નોરા ફતેહી, જુઓ ફોટો
બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી નોરા ફતેહી તેની બોલ્ડ અદાઓ અને કમાલના ફિગર માટે જાણીતી છે. હવે નોરાએ ફરી એક વખત ગ્લેમરસનવો તડકો માર્યો છે.
નોરા ફતેહી તેની બોલ્ડનેસ અને અદભૂત ફેશન સ્ટેટમેન્ટ માટે લોકોમાં લોકપ્રિય છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તે ચાહકોમાં ઝડપથી ટ્રેન્ડ થવા લાગે છે.

હાલમાં જ અભિનેત્રી નોરા ફતેહીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. નોરાનો આ અંદાજ આગ લગાવી રહ્યો છે.
બોલિવૂડની સુપર ડાન્સર નોરા ફતેહીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની ડાન્સિંગ સ્ટાઈલથી લોકોને એટલા દિવાના બનાવી દીધા છે કે લોકો ક્યારેય તેના વખાણ કરતાં થાકતા નથી.
હાલમાં જ અભિનેત્રી નોરા ફતેહીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. નોરા ફતેહીએ લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન ગ્રીન શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે પૂલ પાસે સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
જ્યારે પણ અભિનેત્રી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક લુક પર લાઇક અને કોમેન્ટનો વરસાદ કરે છે. ફોટામાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી નોરા ફતેહીએ પોતાના વાળ ખોલ્યા છે અને મિનિમલ મેકઅપ કરીને પોતાનો અંદાજ પૂરો કર્યો છે.
જો કે આ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. એક્ટ્રેસના આ ફોટોઝ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે- સો હોટ. જ્યારે અન્ય યુઝરે અદ્ભુત લખ્યું. જણાવી દઈએ કે નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની ફેન ફોલોઈંગ લિસ્ટ ઘણી જબરદસ્ત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
