નિયોન થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં નોરા ફતેહીએ ઈન્ટરનેટનો પારો ચડાવ્યો, જુઓ ફોટો

લેટેસ્ટ લુકમાં નોરા ફતેહી નિયોન થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં નોરા અદ્ભુત લાગી રહી છે. તેનો આ સિઝલિંગ અવતાર સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.

પોતાના ડાન્સ અને અદાઓથી બોલિવૂડમાં એક અલગ સ્થાન મેળવનારી નોરા ફતેહી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ નોરાનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નિયોન ડ્રેસમાં નોરા ફતેહીએ ફેન્સને ધબકારા વધારી દીધા છે.

nora fatehi

નોરા ફતેહીનો લેટેસ્ટ અવતાર

નોરા ફતેહીનો લેટેસ્ટ અવતાર

હાલમાં નોરા ફતેહીનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોરાનો આ હોટ એન્ડ ગ્લેમરસ અંદાજ ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે અને ફેન્સ પણ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

નિયોન થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં નોરાનો ગ્લેમરસ અવતાર

નિયોન થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં નોરાનો ગ્લેમરસ અવતાર

લેટેસ્ટ લુકમાં નોરા ફતેહી નિયોન થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં નોરા અદ્ભુત લાગી રહી છે. તેનો આ સિઝલિંગ અવતાર સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.

નોરા ડીપનેક ડ્રેસમાં કમાલ લાગી રહી છે

નોરા ડીપનેક ડ્રેસમાં કમાલ લાગી રહી છે

નોરા ફતેહી ફતેહી નિયોન થાઈ હાઈ સ્લિટ ડીપનેક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. એક્ટ્રેસનો રિવીલિંગ ડ્રેસ સોશિયલ મીડિયામાં છવાયો છે. નોરાના કમાલના ફિગર પર આ ડ્રેસ તેની હોટનેસમાં વધારો કરી રહ્યો છે.

નોરા ફેશન સેન્સ માટે જાણીતી છે

નોરા ફેશન સેન્સ માટે જાણીતી છે

બોલિવૂડમાં નોરા ફતેહી તેના ડાન્સ સિવાય તેની અનોખી ફેશન સેન્સ માટે જાણીતી છે. તેની અલગ અને ગ્લેમરસ સ્ટાઇલ ફેન્સને પરસેવો છોડાવી દે છે. નોરા તેના ફેન્સને ઘાયલ કરવાનો એક પણ મોકો છોડતી નથી.

ખુલ્લા વાળમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે

ખુલ્લા વાળમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે

ફોટોમાં નોરા ખુલ્લા વાળમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે. નોરાએ અહીં મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક પુરો કર્યો છે. તેનો આ લુક ફેન્સના દિલની ધડકન વધારી રહ્યા છે. ફેન્સ પણ ફોટો પર પોતાનો પ્રેમ લુટાવી રહ્યા છે.

નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે

નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે

નોરા ફતેહીએ બોલિવૂડમાં બહુ ઓછા સમયમાં મોટી સફળતા મેળવી છે. ઘણા આઈટમ સોંગ સાથે સાથે નોરા ફતેહી એબીસીડી, ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, સત્યમેવ જયતે 2 અને થેંક ગોડ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

નોરા ફતેહીની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે

નોરા ફતેહીની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે

નોરા ફતેહીની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. નોરાના ડાન્સ સાથે સાતે ફેન્સ તેની ગ્લેમરસ અદાઓ અને ફેન્સ સેન્સના પણ દિવાના છે. નોરા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે.

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નોરા તેના ફેન્સ સાથે તેના અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલી ક્ષણો શેર કરતી રહે છે. ફેન્સ પણ નોરાના દરેક અપડેટની રાહ જોવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X