Nora Fatehi : મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમા નોરા ફતેહીએ ફેન્સના ઘબકારા વધાર્યા, જુઓ અલ્ટ્રા બોલ્ડ સાડી લુક
Nora Fatehi : બોલિવૂડની સુપર બોલ્ડ અદાકારા અને અલ્ટ્રા બોલ્ડ ડાન્સર નોરા ફતેહીએ હાલમાં એવો બોલ્ડનેસનો તડકો માર્યો છે કે તેના ફેન્સ દિવાના બની રહ્યા છે.
ખુબસૂરત અદાઓની માલકિન નોરા ફતેહી હાલમાં જ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. અહીં નોરાની અદાઓ કોઈને પણ ઘાયલ કરનારી હતી.

મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં નોરા ફતેહી ખૂબસૂરત સાડી પહેરીને પહોંચી હતી. આ સાડીમાં નોરા ફતેહીનું કમાલ ફિગર તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવતું હતુ.
નોરા ફતેહીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય નોરા ફતેહીએ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેરીને બોલ્ડનેસનો તડકો માર્યો છે. તેના ક્લીવેજ પણ સાફ સાફ જોઈ શકાતા હતા.
નોરા ફતેહીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને ખૂબ જ ગ્લોસી મેકઅપ સાથે તેનો લુક પૂરો કર્યો છે. નોરા ફતેહીના કરિયરની વાત કરીએ તો તે મોટાભાગની ફિલ્મોમાં આઈટમ સોંગ કરતી જોવા મળી છે અને તે ઘણા ડાન્સિંગ રિયાલિટી શોને જજ કરતી પણ જોવા મળી છે.












Click it and Unblock the Notifications
