Video : Oops મોમેન્ટનો શિકાર બનતા સહેજ માટે બચી ગઈ નોરા ફતેહી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતહી તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. નોરાની ફેશનને સામાન્ય લોકો સાથે સાથે બોલિવૂડ સ્ટાર પણ ફોલો કરે છે. જો કે વખતે નોરા ફતેહી માટે ફેશન મુસિબત બની અને પડતા પડતા માંડ બચી.
હાલમાં જ મુંબઈમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં બોલિવૂડની ઘણી હસીનાઓએ રેમ્પ પર પોતાની ખૂબસૂરતીનો જાદુ પાથર્યો હતો. અહીં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે સાથે નોરા ફતેહીએ બ્લેક સિક્વન્સની સાડીમાં લોકોના દિલ જીત્યા હતા.

બોલિવૂડમાં નોરા ફતેહીની ફેશન સેન્સ અને સ્ટાઈલના લોકો દિવાના છે અને નોરાના દરેક આઉટફિટ વિશે ખુબ ચર્ચા થાય છે. નોરા મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં બ્લેક સિક્વન્સની સાડી પહેરીને પહોંચી હતી. જો કે અહીં તે ઉપ્સ મોમેન્ટનો ભોગ બનતા સહેજ માટે બચી ગઈ હતી. હવે નોરાનો એ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા ફતેહીએ હાઈ હીલ્સ સાથે સાડી પહેરી છે. તેની સાડી ખૂબ લાંબી હતી. આ સ્થિતિમાં નોરા ચાલતી વખતે Oops મોમેન્ટનો શિકાર બનવા જઈ રહી હતી ત્યારે નોરાએ, તેની સાડી અત્યંત આત્મવિશ્વાસ સાથે સંભાળી લીધી. આ દરમિયાન નોરા એક નાનું પર્સ લઈને જતી જોવા મળી હતી. હવે નોરા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
નોરા ફતેહીના આ વીડિયો પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, અરે આટલી મોટી બેગ? જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યુ, આ પર્સમાં શું રાખ્યું છે? જ્યારે એકે લખ્યું- બેગમાં ઈયરફોન છે. હાલમાં નોરા ફતેહીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
