વ્હાઈટ બોડિકોન ડ્રેસમાં આગ બનીને IIFA ઈવેન્ટમાં પહોંચી નોરા ફતેહી, જુઓ ફોટો

બોલિવૂડની બોલ્ડ એન્ડ ગ્લેમરસ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી દિવસે દિવસે વધુ ગ્લમેરસ બની રહી છે. પોતાની અદાઓથી ફેન્સની ઘડકન વધારનારી નોરા ફતેહીએ હવે તેના લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

બોલિવૂડની મોસ્ટ ફેમસ ડાન્સર અને અભિનેત્રી હાલમાં આઈફાની એક ઈવેન્ટમાં જોવા મળી હતી. IIFA એવોર્ડ 2023 માટે યોજાયેલી પ્રેસ કોન્ફ્રન્સમાં નોરા ફતેહી વ્હાઈટ બોડિકોન ડ્રેસમાં જોવા મળી હતી.

Nora Fatehi

નોરા ફતેહીનો આ ડ્રેસ તેના ફિગર પર કમાલ લાગી રહ્યો હતો. હોટ એન્ડ બોલ્ડ ફિગરની માલકિન નોરા ફતેહીનો લુક કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતો છે. હવે નોરાનો આ લુક ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

આ લુકમાં નોરા સફેદ ડ્રેસ સુંદર લાગી રહી છે. નોરા ફતેહીએ ન્યૂડ મેકઅપ, મેચિંગ ઇયરિંગ્સ અને વ્હાઇટ હીલ્સ સાથે પોતાને સ્ટાઈલ કરી છે. અહીં નોરા કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપતી જોવા મળી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, IIFA એવોર્ડ 2023 નું 26 અને 27 મેના રોજ અબુ ધાબીના યાસ આઈલેન્ડમાં આયોજન થઈ રહ્યુ છે. અહીં સલમાન ખાન, ફરાહ ખાન, રિતિક રોશન, અનિલ કપૂર, વરુણ ધવન, આલિયા ભટ્ટ અને જેકલીન ફર્નાન્ડીઝ સહિતના બોલિવૂડના તમામ મોટા સ્ટાર હાજરી આપશે.

નોરા ફતેહી બોલિવૂડમાં તેની ડાન્સિંગ સ્કિલ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. તેનો મ્યુઝિક વિડિય અચ્છા સિલા દિયા મેરે પ્યાર કા હાલમાં જ રિલિઝ થયો છે. નોરા બોલિવૂડની સૌથી પોપ્યુલર ડાન્સર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X