જેકલીન ફર્નાન્ડિસ પછી હવે નોરા ફતેહીને દિલ્હી પોલીસનુ તેડુ, દિલ્હીના EOW ઓફીસ પહોંચી અભિનેત્રી
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની મુશ્કેલીઓ વધી રહી છે. તેમને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આજે દિલ્હીની EOW ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. સમાચાર મુજબ, હાલમાં અભિનેત્રી ત્યાં પહોંચી ગઈ છે. આજે દિલ્હી પોલીસ સુકેશ ચંદ્રશેખર
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની મુશ્કેલીઓ વધી રહી છે. તેમને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આજે દિલ્હીની EOW ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. સમાચાર મુજબ, હાલમાં અભિનેત્રી ત્યાં પહોંચી ગઈ છે. આજે દિલ્હી પોલીસ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગમાં તેની પૂછપરછ કરશે. જેના માટે અનેક પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવી છે.

નોરાની અત્યાર સુધી 4 વખત પૂછપરછ કરવામાં આવી છે
તમને જણાવી દઈએ કે મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં નોરા ફતેહીની મુશ્કેલીઓ પણ વધી રહી છે. નોરા ફતેહીની આ પહેલા 4 વખત પૂછપરછ કરવામાં આવી છે અને આ પાંચમી વખત થવા જઈ રહી છે. આજે દિલ્હી પોલીસે નોરાને પૂછપરછ માટે બોલાવી છે અને અભિનેત્રી આ કેસની તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.
અભિનેત્રી તપાસમાં ઘણા રહસ્યો ખોલશે
છેલ્લી વખત દિલ્હી પોલીસે નોરા ફતેહીની લગભગ 7 કલાક પૂછપરછ કરી હતી. અહેવાલો અનુસાર, તેમની પાસેથી 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં તેને સુકેશ પાસેથી મળેલી મોંઘી ગિફ્ટ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેમને અત્યાર સુધીમાં કેટલી ભેટ મળી છે અને આ ભેટો કેટલી મોંઘી હતી? હવે EOW તપાસ કરશે કે નોરા ફતેહી અને સુકેશ વચ્ચે શું કનેક્શન હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
