બ્લેક આઉટફિટમાં બિજલી થઈને કેમેરા સામે આવી નોરા ફતેહી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
બોલિવૂડની હોટો એન્ડ બોલ્ડ અભિનેત્રી અને ગ્લેમરસ ડાન્સર નોરા ફતેહી તેના ગ્લેમરસ લુકને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નોરા ફતેહીની ફેશન સેન્સ હોય કે તેનું કમાલનું ફિગર, તેના લાખો ફેન્સ દિવાના છે. હવે નોરાએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.

નોરા ફતેહી તેના ફેન્સનું સારી રીતે ધ્યાન રાખે છે. નોરા ફેન્સને પોતાની તરફ ખેંચવાનો કોઈ મોકો નથી છોડતી. તે સમયે સમયે તેના ફેન્સ માટે તેના વિવિધ અવતાર શેર કરતી રહે છે. હવે તેને બ્લેક આઉટફિટમાં ફરીથી ફેન્સના દિલ ધડકાવ્યા છે. નોરાનો આ બિજલી અવતાર હવે આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં નોરા બ્લેક બોડી-ફિટ સ્પોર્ટ્સ આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટોમાં નોરા તેના કમાલના કર્વિ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
નોરા તેના સિઝલિંગ ડાન્સ મૂવ્સ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. નોરા ફતેહીના ડાન્સના ફેન્સ સાથે સાથે બોલિવૂડ સ્ટાર પણ દિવાના છે. તેના હોટ ફિગર અને ગ્લેમરસ ડાન્સ મૂવ્સથી નોરાએ થોડા સમયમાં જ બોલિવૂડમાં પોતાને સ્થાપિત કરી દીધી છે.












Click it and Unblock the Notifications
