રિવલિંગ ડ્રેસના ચક્કરમાં Oops Moment નો શિકાર બની નિક્કી તંબોલી, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
નિક્કી તંબોલી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે અને તે વારંવાર તેની ફેશનને લઈને વિવાદમાં રહે છે.
બોલિવૂડની અભિનેત્રીઓ ફેશન માટે સતત નવા નવા પ્રયોગો કરતી રહે છે. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ફેશનના ચક્કરમાં હદ પાર કરી દે છે અને શરમજનક સ્થિતીનો શિકાર બને છે. હાલમાં નિક્કી તંબોલી પણ આવી જ ઘટનાનો ભોગ બની હતી. નિક્કી તંબોલી એક ઈવેન્ટમાં પહોંચી હતી. અહીં તે બ્રાલેસ ડ્રેસમાં જોવા મળી હતી અને તેનો બોલ્ડ ડ્રેસ સતત લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. નિક્કી પણ ડ્રેસને લઈને અસહજ જોવા મળી હતી.

બોલ્ડ અંદાજમાં જોવા મળી નિક્કી તંબોલી
નિક્કી તંબોલી એક ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અહીં નિક્કી બ્રાઉન શિમરી રિવલિંગ ડ્રેસમાં જોવા મળી હતી. નિક્કી ઈવેન્ટ દરમિયાન અસહજ જોવા મળી હતી.

બોલ્ડ ડ્રેસના ચક્કરમાં અસહજ જોવા મળી
નિક્કી તંબોલીના આ ઈવેન્ટ દરમિયાનના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નિક્કી ઈવેન્ટ દરમિયાન વારંવાર ડ્રેસને સંભાળતી જોવા મળી હતી. તેની આ મુમેન્ટ ત્યાં હાજર લોકોને ધ્યાને ચડી હતી.

કેમેરાથી નજર છુપાવી રહી હતી
ઈવેન્ટ દરમિયાન નિક્કી કેમેરાથી દુર રહેતી પણ જોવા મળી હતી. ડ્રેસને લઈને અસહજ થવાથી તે કેમેરાથી દુર રહેવાનો પ્રયાસ કરી રહી હતી. હવે તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નિક્કી તંબોલી બ્રાલેસ ડ્રેસમાં જોવા મળી હતી
અહીં નિક્કી તંબોલીએ બ્રાલેસ ડ્રેસ પસંદ કર્યો હતો. રિવલિંગ અને બોલ્ડ બ્રાલેસ ડ્રેસ પહેરવાના ચક્કરમાં નિક્કી મુશ્કેલીમાં મુકાઈ હતી. તે સતત ડ્રેસને ઠીક કરતી જોવા મળી હતી.

ફોટો વાયરલ
આ દરમિયાન નિક્કી તંબોલી અંડરબોબ ડ્રેસ પહેરવાના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ હતી. હવે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં નિક્કી એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

આ પહેલા પણ નિક્કી તંબોલી ટ્રોલ થઈ છે
જો કે આ પહેલી વખત નથી જ્યારે નિક્કી તંબોલીએ રિવિલિંગ ડ્રેસ પહેર્યો હોય. તે ઘણી વખત બોલ્ડ ડ્રેસમાં જોવા મળી છે. આ પહેલા પણ તે બોલ્ડ ડ્રેસને લઈને ટ્રોલના નિશાને આવી ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
