નિયા શર્માએ બીચ પર નાના કપડા પહેરીને કરી એવી હરકત, ચોંકી ગયા ફેન્સ
નિયા શર્માએ બીચ પર નાના કપડામાં પોતાની એક વિચિત્ર હરકતનો વીડિયો શેર કર્યો છે. જે તેના ફેન્સને ખૂબ જ ગમી રહ્યો છે.
Nia Sharma Video: નિયા શર્મા છેલ્લા ઘણા સમયથી ગોવાથી પોતાના વીડિયો શેર કરી રહી છે. પરંતુ આ વખતે તેણે ગોવાથી તેણે પોતાની એક વિચિત્ર હરકતનો વીડિયો શેર કર્યો છે. જે તેના ફેન્સને ખૂબ જ ગમી રહ્યો છે. નિયા શર્મા આ વીડિયોમાં એક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બ્લેક આઉટફીટમાં બોલ્ડ લાગી રહી છે નિયા શર્મા
નિયા શર્મા બીચ પર છે અને તેણે બ્લેક આઉટફિટ પહેર્યુ છે. તે ઉઘાડા પગે દોડીને આવે છે અને તરુણ રાજ તેને ઉપાડી લે છે અને બીજી જ ક્ષણે નિયા શર્મા હવામાં છે અને તરુણ રાજ તેને ઘૂમાવે છે. નિયાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નિયાની સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તે જાણવાની કોશિશ કરી રહ્યા છે કે તે આ પરાક્રમ કેવી રીતે કરી શકી.
નિયા શર્માને તરુણ રાજે હવામાં ઘૂમાવી
તમને જણાવી દઈએ કે પડદા પર સંસ્કારી ભૂમિકા ભજવનારી આ દીકરી વાસ્તવિક જીવનમાં પોતાના ગ્લેમરસ અને હૉટ લુકથી દરેકના કપાળ પર પરસેવો લાવી દે છે. નિયા શર્મા ટેલિવિઝન સીરિયલ 'એક હજારો મે મેરી બહના હૈ'માં માનવીની ભૂમિકા માટે જાણીતી છે. જોકે, નિયા શર્માની ગ્લેમરસ તસવીરો જોયા બાદ તેના ફેન્સ તેને ઓળખી જ નથી શકતા.

32 વર્ષની નિયાનો હૉટ લુક
નિયા શર્મા 32 વર્ષની છે અને પોતાની બોલ્ડ સ્ટાઈલથી બધાના હોશ ઉડાવી દે છે. ટીવી એક્ટ્રેસનો ગ્લેમરસ લુક લોકોના દિલ પર વીજળીની જેમ પડે છે. નિયા શર્માની આ તસવીરો જોયા બાદ તેના ચાહકો વિશ્વાસ કરી શકતા નથી કે તે 32 વર્ષની છે. ટીવી સિરિયલ્સની સાથે નિયાએ ઘણા મ્યુઝિક વીડિયો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
