શોર્ટ ડ્રેસમાં કમાલ લાગી રહી છે નિયા શર્મા, બોલ્ડ દેખાવા જતા Oops Moment નો શિકાર બની

લેટેસ્ટ ફોટોમાં નિયા શર્માએ વધુ પડતો બોલ્ડ અને બ્રાલેસ ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં નિયા પોઝ આપી રહી છે. હવે તેના આ પોઝને કારણે તે ફરી એકવાર ટ્રોલના નિશાને ચડી છે.

ટીવી અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મીડિયા સેન્સેશન છે. નિયા તેની ફેશન સેન્સ અને બોલ્ડ અવતાર માટે જાણીતી છે. નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોને લઈને ચર્ચામાં રહે છે. નિયા એકદમ બિંદાસ્ત અને બોલ્ડ અભિનેત્રી છે અને તેના ગ્લેમરસ ફોટો-વીડિયો શેર કરતી રહે છે. હવે તેના લેટેસ્ટ ફોટોએ ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.

નિયા શર્માનો લેટેસ્ટ અવતાર

નિયા શર્માનો લેટેસ્ટ અવતાર

હાલમાં જ નિયા શર્માએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે. આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર થતા જ નિયા શર્મા છવાઈ ગઈ છે. જો કે ફોટોમાં એવું કઈંક દેખાયુ કે તે Oops Moment નો શિકાર બની ગઈ.

ટાઈટ ફિટિંગ ડ્રેસમાં પોઝ આપ્યા

ટાઈટ ફિટિંગ ડ્રેસમાં પોઝ આપ્યા

લેટેસ્ટ ફોટોમાં નિયા શર્માએ વધુ પડતો બોલ્ડ અને બ્રાલેસ ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં નિયા પોઝ આપી રહી છે. હવે તેના આ પોઝને કારણે તે ફરી એકવાર ટ્રોલના નિશાને ચડી છે અને ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

પીંક શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે

પીંક શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે

ફોટોમાં નિયા પીંક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીરોમાં નિયા શર્મા Oops મોમેન્ટનો શિકાર બની છે. બોલ્ડ ફેશન સેન્સના ચક્કરમાં ફોટોમાં ન દેખાવાનું દેખાઈ રહ્યું છે.

નિયા શર્મા ફોટો શેર કરતી રહે છે

નિયા શર્મા ફોટો શેર કરતી રહે છે

નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ પર સતત ફોટો શેર કરતી રહે છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે નિયાએ તેના ગ્લેમરસ ફોટો શેર ન કર્યા હતા. નિયાના ફોટો આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. ફેન્સને પણ તેનો અંદાજ ખુબ પસંદ આવે છે.

Oops મોમેન્ટનો શિકાર બની

Oops મોમેન્ટનો શિકાર બની

ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરીને લખી રહ્યા છે કે, યોગ્ય રીતે કપડાં પહેરવા જોઈએ. એક યુઝરે લખ્યું કે, બ્રેસ્ટ એક્સપોઝ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે સાઈડ પોઝ આપતા નિયા Oops મોમેન્ટનો શિકાર બની છે.

નિયા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે

નિયા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે

ફોટોમાં નિયા શર્મા એક પછી એક કમાલના પોઝ આપી રહી છે. તેના આ ફોટોથી નિયા શર્માએ ફરીથી ઈન્ટરનેટનો પારો ઉચક્યો છે. નિયા શર્મા તેની બોલ્ડ ફેશન સેન્સ માટે ખૂબ જ લોકપ્રિય છે.

નિયા ટ્રોલના નિશાને ચડતી રહે છે

નિયા ટ્રોલના નિશાને ચડતી રહે છે

નિયા શર્મા ટીવી ઇન્ડસ્ટ્રીની એવી કેટલીક અભિનેત્રીઓમાં સામેલ છે જે ટ્રોલ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. નિયા શર્માએ પોતાના કરિયરની શરૂઆત સીરિયલ કાલીઃ એક અગ્નિપરીક્ષાથી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X