Neelam Upadhyay Bikini Photo : લગ્ન પહેલા જ બિકીનીમાં હનીમુનનો આનંદ લેતી જોવા મળી પ્રિયંકા ચોપરાની ભાભી
Neelam Upadhyay Bikini Photo : બોલિવૂડથી હોલિવૂડ પહોંચેલી પ્રિયંકા ચોપરાની ભાભી નીલમ ચોપરા બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે સગાઈ બાદ નીલમ ચોપરા લગ્ન પહેલા જ હનીમુનનો આનંદ લઈ રહી છે. તેણીએ તેના બિકીની ફોટો ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

નીલમ ઉપાધ્યાયએ તેના લેટેસ્ટ બિકીની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને આગ લગાવી દીધી છે. નીલમ ઉપાધ્યાયે પોતાના વેકેશનની લેટેસ્ટ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. તસવીરોમાં નીલમનો ખૂબ જ સેક્સી અવતાર જોવા મળી રહ્યો છે.
નીલમ ઉપાધ્યાયની આ તસવીરો ફ્લોરિડાની છે. અહીં તે બોલ્ડ અવતારમાં મસ્તીમાં મગ્ન છે. નીલમના આ અવતારને જોઈને ચાહકો તેને ટીઝ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, સિદ્ધાર્થ અને નીલમની સગાઈ ધામધૂમથી થઈ હતી. બંનેએ તેમની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. નીલમે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મિ. 7 થી કરી હતી.
જો કે તેની ફિલ્મો કંઈ ખાસ કરી શકી નથી. આ પછી નીલમ તેના લુકને લઈને ચર્ચામાં આવી હતી. નીલમ હવે ઘણી બ્રાન્ડને પ્રમોટ કરે છે. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થની નીલમ સાથે આ ત્રીજી સગાઈ છે. આ પહેલા તેની સગાઈ બે વખત તૂટી ગઈ હતી. જેના કારણે પરિવાર તેમને નવા સંબંધમાં આવતા જોઈને ખૂબ જ ખુશ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
