વ્હાઈટ મીની ડ્રેસમાં ગજબ લાગી રહી છે મૌની રોય, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ
મૌની રોયનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. વ્હાઈટ મીની ડ્રેસમાં મૌની કમાલની સુંદર લાગી રહી છે.
અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. મૌની તેના ફોટોથી સોશિયલ મીડિયાનો પારો ચડાવી રહે છે. મૌની રોય તેના ગ્લેમરસ અંદાજ અને ગજબની ફેશન સેન્સને કારણે ફેન્સ વચ્ચે ચર્ચામાં છે. મૌની રોય પોતાની સુંદરતાથી ફેન્સને પોતાના તરફ આકર્ષીત કરી રહી છે. હવે તેના લેટેસ્ટ ફોટોને કારણે તે ચર્ચામાં છે.


મૌની રોયનો લુક
હાલમાં જ મૌની રોયે તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં મૌની તેના કમાલની ફિગરને ફ્લોન્ટ કરતા પોઝ આપતી જોવા મળી છે.

મૌની રોય વ્હાઈટ મીની ડ્રેસમાં જોવા મળી
લેટેસ્ટ ફોટોમાં મૌની રોય વ્હાઈટ મીની ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ મૌની રોય પર ગજબ લાગી રહ્યો છે. મૌની પણ ડ્રેસમાં તેના ગ્લેમરસ અંદાજને કેમેરા સામે બખુબી રાખી રહી છે.

શોર્ટ ડ્રેસમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે
ફોટોમાં મૌની રોયે વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં તેના સેક્સી કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મૌનીએ આ ફોટો હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટોમાં મૌનીનો સિઝલીંગ લુક જોવા જેવો છે.

ખુલ્લા વાળમાં મૌની કમાલ લાગી રહી છે
મૌની ફોટોમાં ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે અને લાઈટ મેકઅપ સાથે તેનો લુક પુરો કર્યો છે. મૌની રોયની આ તસવીરોમાં તેના કર્વી ફિગર જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે. મૌનીનો અંદાજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.

મૌની રોય તેના ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે
મીની ડ્રેસમાં મૌની રોય તેના ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે. તસવારોમાં મૌની અલગ અલગ અંદાજમાં હોટ પોઝ આપી રહી છે. મૌનીના આ ફોટો પર ફેન્સ તેના રિએક્શન આપી રહ્યા છે. ફેન્સ ફોટોને લાઈક અને શેર કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
