Mouni Roy Bikini : નવા વર્ષે બિકીની પહેરીને ચીલ કરતી જોવા મળી મૌની રોય, જુઓ ફોટો
Mouni Roy Bikini : બોલિવૂડની સુપર બોલ્ડ અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં ન્યુ યર મોડમાં છે. મૌની તેનો પુરાવો તેની ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
હાલમાં જ મૌની રોય તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં મૌની રોય તેના હસબન્ડ સૂરજ નામ્બિયાર સાથે જોવા મળી રહી છે.

મૌની રોય ફૂલ મસ્તીના મૂડમાં બિકીની પહેરીને ચીલ કરતી જોવા મળી રહી છે. મૌનીનો લેટેસ્ટ બિકીની અવતાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ ગયો છે.
મૌની રોય વેકેશન પર છે અને પતિ સૂરજ નામ્બિયા સાથે વેકેશનના ઘણા ફોટા શેર કરતી રહે છે. હવે મૌનીએ બિકીની લૂકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. મૌનીના ફેન્સને તેનો બિકીની અવતાર ઘાયલ કરી રહ્યો છે.
મૌની રોયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યા છે, જેમાં તે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે જોવા મળી રહી છે. આ વખતે એક્ટ્રેસે અલગ રીતે ફોટો શેર કર્યા છે. આ ફોટો મૌનીના બિકીની લુકનો છે.
ફોટોમાં મૌની તેના પતિ સૂરજ નામ્બિયારને પણ દેખાડી રહી છે. મૌની રોયે ફોટામાં તેની એક મિત્રનો ચહેરો છુપાવ્યો છે. ફોટામાં અભિનેત્રીએ અન્ય વ્યક્તિના ચહેરા પર હાર્ટ ઇમોજી લગાવી છે. તસવીરોમાં મૌની અને સૂરજ વેકેશન એન્જોય કરતા જોવા મળે છે.
અગાઉ મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથેનો રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો, જેમાં સૂરજ તેની પત્નીને રસ્તા પર ગાલ પર કિસ કરતો જોવા મળ્યો હતો. બંનેનો આ ફોટો એકદમ રોમેન્ટિક હતા.












Click it and Unblock the Notifications
