2015ની આ ફિલ્મોની દર્શકો કાળ ડોળે રાહ જોઇ રહ્યા છે
2015માં રિલિઝ થવાની છે કેટલીક કેટલીક ખાસ ફિલ્મો જેની રાહ કાળ ડાળે દર્શકો અને ક્રિટિક કરી રહ્યા છે. એટલું જ નહીં આ ફિલ્મો તમને પહેલી વાર કેટલીક નવી જોડીઓ જોવા મળશે. તો બીજી તરફ આ ફિલ્મો કોમેડી, એક્શન અને ડ્રામાથી હશે ભરપૂર.
નોંધનીય છે કે આ વખતે ઇદ પર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ બજરંગ ભાઇ જાન આવવાની છે. ત્યાં જ બીજી તરફ અજય દેવગણની થ્રિલર હોરર ફિલ્મ દ્રશ્યમ પણ ચર્ચામાં છે.
પણ આ સિવાય પણ કેટલીક ફિલ્મો છે. જેની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આ કંઇ કંઇ ફિલ્મો છે જેને દર્શકો થિયેટરમાં જોવા માટે બેકરાર છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

બજરંગ ભાઇજાન
બજરંગ ભાઇજાન ઇદ પર રિલિઝ થવાની છે. અને તે વાતમાં કોઇ સંશય નથી કે તે બોલીવૂડ પર ટંકશાળ પાડશે

દ્રશ્યમ
અજય દેવગણની આ થ્રિલર હોરર ફિલ્મના ટેલરને રિલિઝ થયા બાદ લોકો આ ફિલ્મને જોવા માટે છે આતુર.

સિંગ ઇઝ બ્લિંગ
સિંગ ઇઝ કિંગની સફળતા બાદ સિંગ ઇઝ બ્લિંગ ફરીથી કોમેડીનું તોફન બોક્સ ઓફિસ પર લાવશે તેવી શક્યતા છે.

એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી
ભારતીય કપ્તાન એમ.એસ.ધોનીની બોયોગ્રાફી ફિલ્મને જોવા માટે પણ દર્શકો છે બેકરાર.

બ્રધર
અક્ષય કુમાર અને સિદ્ધાર્થ મલ્હૌત્રા પહેલી વાર આ ફિલ્મમાં એકી સાથે દેખાવા છે. વધુમાં આ એક ફેમિલ ડ્રામા અને હાઇએક્શન મૂવી છે.

શાનદાર
શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળશે આ ફિલ્મમાં.

પ્રેમ રતન ધન પાયો
ક્યૂર સોનમ કપૂર અને હેન્ડસમ સલમાન ખાનની આ ફિલ્મને જોવા દર્શકો આતુર છે.

ફેન્ટમ
કેટરીના કૈફ અને સૈફ અલી ખાનની એક્શન થ્રિલર ફેન્ટમની પણ દર્શકો રાહ જોઇ રહ્યા છે.

બાજીરાવ મસ્તાની
પેશાવા રાજા બાજીરાવ અને તેમની પત્ની મસ્તાનીની આ પરિયડ સ્ટોરી જેને સંજય લીલા ભણસાણીએ ડાયરેક્ટ કરી છે. જેને ફિલ્મ ક્રિટકથી લઇને દર્શકો સુધી તમામ જોવા માટે છે આતુર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
