Monalisa Hot Look : થાઈ સ્લિટ ડ્રેસમાં મોનાલિસાએ તેના પરફેક્ટ ફિગરના દિદાર કરાવ્યા, જુઓ ફોટો
Monalisa Hot Look : પોતાના હોટ ફિગર અને બિંદાસ્ત અંદાજ માટે જાણીતી ભોજપુરી અભિનેત્રી પોતાના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હાલમાં જ મોનાલિસાએ તેના વધુ એક પરફેક્ટ ફિગરથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. મોનાલિસાનો લેટેસ્ટ અવતાર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મોનાલિસા ભોજપુરી અને ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. તેણીએ પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવ્યા છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જ વાયરલ થઈ રહી છે.
આ ફોટોઝમાં તેની શાનદાર સ્ટાઈલ જોઈને ફેન્સ ફરી એકવાર તેના વખાણ કરતા થાકતા નથી. આ ફોટોમાં તેણી તેના એથનિક લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે ત્યારે ચાહકો તેના ફોટો પર લાઈક અને કોમેન્ટનો વરસાદ કરે છે. આ ફોટો પર ફેન્સ સતત તેના વખાણ કરી રહ્યા છે.
મોનાલિસાના ફોટો પર તેના ફેન્સ તેને હોટ અને બોલ્ડ કહી રહ્યા છે. તો કેટલાક ફેન્સ તેને ટુ મચ હોટ કહીને સંબોધી રહ્યા છે. આ સિવાચ ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજીનો વરસાદ કરતા જોવા મળ્યા છે.
જણાવી દઈએ કે, મોનાલિસા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. જ્યારે પણ તે ઈન્સ્ટા પર તેના ફોટા અપલોડ કરે છે ત્યારે ફેન્સ તેની સ્ટાઈલને ફોલો કરવાનું ભુલતા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
