Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મિલિંદ અને અંકિતના લગ્નની તસવીરો થયી વાયરલ

છેલ્લા ઘણા સમયથી બ્રેકઅપ અને પેચઅપ અફવાહો પછી આખરે મિલિંદ સોમણ અને અંકિતા કંવર આખરે લગ્ન કરી રહ્યા છે. બંનેના લગ્નની રસમ પણ શરૂ થઇ ચુકી છે.

છેલ્લા ઘણા સમયથી બ્રેકઅપ અને પેચઅપ અફવાહો પછી આખરે મિલિંદ સોમણ અને અંકિતા કંવર આખરે લગ્ન કરી રહ્યા છે. બંનેના લગ્નની રસમ પણ શરૂ થઇ ચુકી છે. હાલમાં બંનેના લગ્નની તસવીરો સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં લગ્નની રસમ દરમિયાન દુલ્હા અને દુલ્હન એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે બંનેનો ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

આપણે જણાવી દઈએ કે મિલિંદ સોમણ અને અંકિતા કંવર પોતાના સંબંધ અને ઉંમરને કારણે પહેલા જ ચર્ચામાં આવી ચુક્યા હતા. મિલિંદ સોમણ ની ઉમર 52 વર્ષ છે અને તેઓ 27 વર્ષની અંકિતા સાથે લગ્ન કરી રહ્યા છે. બંને વચ્ચે ઉંમરમાં 25 વર્ષનું અંતર છે. બંને સોશ્યિલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરતા જોવા મળી રહ્યા છે. લગ્નના થોડા દિવસો પહેલા જ બંનેના બ્રેકઅપ વિશે ખબરો આવી હતી. પરંતુ પછી આ ખબર ખોટી સાબિત થયી અને હવે બંને લગ્ન કરી રહ્યા છે.

બંને અલીબાગ દરિયા કિનારે ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. વાયરલ ફોટામાં જ્યાં મિલિંદ ધોતી અને કુર્તામાં દેખાઈ રહ્યા છે તો અંકિતા પણ પીળા કલરની ડ્રેસમાં શાનદાર લાગે છે. આગળ જુઓ બંનેના લગ્નની વાયરલ થઇ રહેલી તસવીરો અને તેમના વિશે કેટલીક રસપર્દ વાતો....

દુલ્હા અને દુલ્હન

દુલ્હા અને દુલ્હન

બંને લગ્નની રસમ દરમિયાન કંઈક આવા અંદાઝમાં જોવા મળ્યા.

દુલ્હા તૈયાર

દુલ્હા તૈયાર

મિલિંદ સોમણ પોતાના લગ્નની રસમ માટે કંઈક આ રીતે તૈયાર થયા.

સુંદર બ્રાઈડ

સુંદર બ્રાઈડ

દુલ્હન અંકિતા કંવર પણ લગ્નની રસમ દરમિયાન ખુબ જ સુંદર લાગી રહી હતી.

મહેંદી

મહેંદી

આ તસ્વીરમાં દુલ્હન અંકિતા પોતાની મહેંદી કંઈક આવા અંદાઝમાં બતાવી રહી છે.

પહોંચી ગયા મહેમાન

પહોંચી ગયા મહેમાન

મિલિંદ સોમણ અને અંકિતા કંવર ના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ અલીબાગમાં ડેસ્ટિનેશન લગ્ન કરી રહ્યા છે. જ્યાં મહેમાન પણ પહોંચી ચુક્યા છે.

કંઈક આવી તૈયારી

કંઈક આવી તૈયારી

લગ્નની રસમો પહેલા કંઈક આવી તૈયારીઓ જોવા મળી હતી.

બ્રેકઅપ ખબરો

બ્રેકઅપ ખબરો

થોડા દિવસો પહેલા બંનેના બ્રેકઅપ વિશે ખબર આવી હતી. પાછળથી તે ખોટી સાબિત થયી.

ખુશ છે મિલિંદ

ખુશ છે મિલિંદ

આ ફોટોમાં મિલિંદ સોમણ અને તેની ગર્લફ્રેંડ અંકિતા ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

25 વર્ષ નાની અંકિતા

25 વર્ષ નાની અંકિતા

આપણે જણાવી દઈએ કે અંકિતા કંવર અને મિલિંદ સોમણ વચ્ચે 25 વર્ષ જેટલું અંતર છે. અંકિતાની ઉંમર માત્ર 27 વર્ષ છે જયારે મિલિંદ 52 વર્ષના થઇ ચુક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X