Mauni Roy Video : ન્યુ યર પાર્ટીમાં મૌની રાય લથડીયુ ખાઈ ગઈ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Mauni Roy Video : બોલિવૂડ અભિનેત્રી મૌની રાય આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. બોલ્ડ અવતાર માટે જાણીતી મૌની રોયનો એક વીડિયો ઝડથી વાયરલ થઈ રહ્યો છે.
ન્યુ યર પર મૌની રોય પાર્ડી માટે પહોંચી હતી. અહીં કઈંક એવુ થયુ કે મૌની રોય હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે અને તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નવા વર્ષે મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર અને તેની બેસ્ટ ફ્રેન્ડ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. આ ન્યૂ યર પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે મૌની રોય સાથે કંઈક એવું બન્યું જેના માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે મૌની રોય જમીન પર પડી જાય છે. મૌનીને કોઈ ઈજા થઈ નથી અને તે સેલિબ્રેશન માટે પહોંચી હતી. આ વીડિયો વાયરલ થયો છે ત્યારથી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રીની મજાક ઉડાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર અને મિત્ર દિશા પટણી સાથે પાર્ટીમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. તેના ફોટો માટે પૈપરાઝીની ભીડ એકઠી થઈ હોય છે. અચાનક મૌની રોયનો પગ સીડી પર લપસી જાય છે અને તે પડી જાય છે. પતિ સૂરજ તરત જ તેને ઉપાડી લે છે અને દિશા પણ તેને સંભાળતી જોવા મળે છે.
વીડિયો વાયરલ થયા બાદ લોકો મૌની રોયને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. સુત્રો અનુસાર, મૌની રોય સેલિબ્રેશન દરમિયાન ખૂબ જ નશામાં હતી જેના કારણે તે ચાલતી વખતે પડી ગઈ હતી. મિત્ર દિશા પટણી અને પતિ સૂરજ તેને ધ્યાનથી ચાલવા કહેતા હતા.
મૌની રોય ટૂંક સમયમાં ફિલ્મ સાલાકારમાં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર ફારૂક કબીર છે. આ સિવાય મૌની રોય બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં પણ જોવા મળશે. મૌની રોય પાસે મોહિત સૂરીની ફિલ્મ મલંગ 2 પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
