ફિલ્મ 'ફોટોગ્રાફ'માં ગુજરાતી ગર્લ બનશે સાન્યા, નવાઝ સાથે બનાવશે જોડી
ફિલ્મ 'ફોટોગ્રાફ'માં ગુજરાતી ગર્લ બનશે સાન્યા, જાણો...
મુંબઈઃ દિગ્દર્શક રિતેશ બત્રાની ફિલ્મ 'ફોટોગ્રાફ'ની જાહેરાત થતાં આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સાન્યા મલ્હોત્રાની આ અનોખી જોડી પહેલી વાર એક સાથે દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા એક ગુજરાતી છોકરીનું પાત્રમાં ભજવશે.

દિલ્હીમાં જન્મેલી અને ઉછરેલી સાન્યા મૂળે પંજાબી છે અને એવામાં પોતાની આગામી ફિલ્મ 'ફોટોગ્રાફ'માં ગુજરાતી પાત્ર ભજવવા માટે તે પોતાની ભાષા પર કામ કરી રહી છે. ગુજરાતી લહેકો લાવવા માટે સાન્યા હાલ ટ્રેનિંગ લે છે જેના કારણે તે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપી શકે. આ ફિલ્મ માટે સાન્યા ઘણી મહેનત કરે છે અને કોઈ કસર બાકી રહેવા દેતી નથી.
ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં આવેલા ધારાવી વિસ્તારમાં થયેલું છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ લંચ બૉક્સના સફળ સહયોગ પછી દિગ્દર્શક રિતેશ ફરી એક વાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરે છે. છેલ્લે બ્લૉકબસ્ટર ફિલ્મ 'બધાઈ હો'માં જોવા મળેલી સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં એક અંતર્મુખી કૉલેજ ગર્લનું પાત્ર ભજવતી જોવા મળશે જે પોતાની સ્ટડીમાં અવ્વલ આવે છે. રિતેશ બત્રાએ લખેલી તેમજ દિગ્દર્શિત કરેલી ફિલ્મ ફોટોગ્રાફને એમેઝોન સ્ટડિઝ દ્વારા ધ મેચ ફેક્ટરી સાથે મળીને રજૂ કરવામાં આવી છે અને આ ફિલ્મ 8 માર્ચ 2019ના દિવસે ભારતમાં રિલીઝ થશે.
આ પણ વાંચો- Birthday: નોરા ફતેહીના સેક્સી ડાંસનું બૉલીવુડ દિવાનું, સલમાન- વરુણ સાથે લગાવી દીધી આગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
