Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video : મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં બોલિવૂડ હસીનાઓનો ઝલવો, જુઓ ફોટો

હાલમાં જ બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ તેનું નવુ બ્રાઈડલ કલેક્શન લોંચ કર્યુ હતું. આ કલેક્શન લોંચ ઈવેન્ટમાં બોલિવૂડની સુંદરીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટથી લઈને નોરા ફતેહી સુધીની હસીનાઓ મહેફિલ લૂંટતી જોવા મળી.

અહીં આલિયા ભટ્ટ અને રણવીર સિંહે શો સ્ટોપર બનીને મહેફિલ લૂંટી હતી. હવે સોશિયલ મીડિયા પર બન્નેના રેમ્પ વોકની ખુબ ચર્ચા થઈ રહી છે. અહીં બન્ને ગોલ્ડનમાં આઉટફિટમાં રેમ્પ પર ઉતર્યા હતા.

Nora Fatehi

જો કે અહીં આલિયા સિવાય પણ ઘણી હસીનાઓએ પોતાની ખૂબસૂરતીનો જાદુ ચલાવ્યો. નોરા ફતેહીએ ઈવેન્ટમાં હાજરી આપીને પોતાની સ્ટાઈલ અને ફેશન સેન્સની લોકોને દિવાના બનાવી દીધા હતા. નોરા બ્લેક આઉટફિટમાં કમાલની ખૂબસૂરત લાગી રહી હતી.

આ સિલાય શ્રિયા સરન પણ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં શ્રિયા એકદમ અનોખા અંદાજમાં પહોંચી હતી. નોરા સાથે સાથે શ્રેયા પણ મહેફિલમાં છવાઈ ગઈ હતી.

અહીં જ્હાન્વી કપૂરની અલગ જ સ્ટાઈલમાં જોવા મળી. આ વખતે પણ જ્હાન્વીએ સિતારાઓ લપેટીને મહેફિલમાં પહોંચી હતી. જ્હાન્વીની એન્ટ્રી સાથે જ લોકોની નજર તેના પર અટકી ગઈ હતી. જો કે તેને નોરાનો લુક કોપી કર્યો હોવાની પણ વાતો થઈ રહી છે.

આ સિવાય ખુશી કપૂર બ્લેક આઉટફિટમાં પહોંચી હતી. ખુશી કપૂર અહીં મોનોકિની સ્ટાઈલનું ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરીને ઈવેન્ટમાં પહોંચી હતી. જ્હાન્વીનો આ અંદાજ તેની બહેન જ્હાન્વીને પણ ટક્કર મારે તેવો હતો.

અહીં કાજોલની ખૂબસૂરતીની પણ ખૂબ ચર્ચા થઈ. આ ફેશન શોમાં કાજોલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અહીં કાજોલ અને તનિષાએ તેના બોલ્ડ લુકથી તમામને પોતાની તરફ આકર્ષ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X