Video : આ હસીનાને ડેટ કરી રહ્યો છે મલાઈકાનો પુત્ર અરહાન ખાન, જાણો કોણ છે આ હસીના?
અરબાઝ ખાન અને શુરા ખાને લગ્ન કર્યા છે અને આ લગ્ન વચ્ચે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન પણ ચર્ચામાં આવ્યો છે. હવે તેનું નામ એક હસીના સાથે જોડાઈ રહ્યું છે.
અરબાઝ ખાન સાથે તેની પૂર્વ પત્ની મલાઈકા અરોરા અને તેનો પુત્ર અરહાન ખાન આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. અરહાન ખાન ભલે સ્પોટલાઈટથી દૂર રહેવાનો પ્રયત્ન કરે પરંતુ આ દિવસોમાં બધાની નજર તેના પર છે.

હાલમાં જ અરહાનના પિતા અરબાઝ ખાને તેની નવી ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે. અરહાને આ લગ્નમાં તેના પિતા સાથે ગિટાર વગાડીને સોંગ ગાવા સાથે સાથે તેની નવી મા સાથે જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો. હાલમાં અરહાન ખાન બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાનીને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે.
અહેવાલો છે કે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના પુત્ર અરહાનનું આ દિવસોમાં રવિના ટંડનની પુત્રી રાશા થડાની સાથે અફેર ચાલી રહ્યું છે. તેની પાછળનું કારણ એક વાયરલ વીડિયો છે. આ વીડિયોમાં બંનેને એકસાથે જોયા બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે.
વાયરલ વીડિયોમાં રાશા થડાની અને અરહાન ખાનને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને રિલેશનશિપમાં છે. વીડિયોમાં બંને ઉતાવળમાં અને કેમેરાથી બચીને એક જ કારમાં બેઠેલા જોવા મળે છે.
જો કે તેમના અફેર વિશે કંઈપણ કન્ફર્મ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ તેમના ડેટિંગ વિશે વાત કરતા જોવા મળ્યા છે.
જણાવી દઈએ કે અરબાઝ ખાનના આ ખાનગી લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો સિવાય કોઈને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ આ બધાની વચ્ચે ખાન પરિવારના લગ્નમાં રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાની ખાસ મહેમાન તરીકે પહોંચી હતી.
જણાવી દઈએ કે, અરબાઝ ખાનની નવી પત્ની શુરા ખાન રવિના ટંડન અને તેની પુત્રી રાશાની અંગત મેકઅપ આર્ટિસ્ટ છે. બંને શૂરા ખાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અરબાઝ ખાનના લગ્નના સમાચારની પુષ્ટિ કરનારી સૌપ્રથમ રવિના ટંડન હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
