સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સમાં બોલ્ડ અંદાજમાં જીમ બહાર સ્પોટ થઈ મલાઈકા અરોરા, બોલ્ડ ફોટો વાયરલ!

અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ જીમની બહાર જોવા મળી હતી, તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ જીમની બહાર જોવા મળી હતી, તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

Malaika Arora

મલાઈકાનો ફિટનેસ અવતાર

મલાઈકાનો ફિટનેસ અવતાર

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા 48 વર્ષની ઉંમરમાં પણ પોતાની ફિટનેસ અને સ્ટાઈલથી ઈન્ડસ્ટ્રીની નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે. યુવા પેઢી પણ મલાઈકાની ફિટનેસથી ઘણી પ્રેરણા લે છે.

સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સમાં જીમ બહાર સ્પોટ થઈ

સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સમાં જીમ બહાર સ્પોટ થઈ

હાલમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મલાઈકા જીમની બહાર જોવા મળી રહી છે. તસવીરોમાં અભિનેત્રીએ સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેર્યા છે.

મલાઈકા બોલ્ડ લાગી રહી છે

મલાઈકા બોલ્ડ લાગી રહી છે

આ તસવીરોમાં મલાઈકા અરોરાએ સફેદ સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક કલરની શોર્ટ્સમાં જોવા મળી રહી છે. ફોટોમાં મલાઈકા એકદમ શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે.

મલાઈકા ફિટનેસ ફ્રિક છે

મલાઈકા ફિટનેસ ફ્રિક છે

મલાઈકા અરોરા પરફેક્ટ ફિગરની માલિક છે. તેની આ તસવીર જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે. આ ફોટામાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે હાથમાં પાણીની બોટલ છે.

મલાઈકાના જીમવેરમાં ફોટો વાયરલ થતા રહે છે

મલાઈકાના જીમવેરમાં ફોટો વાયરલ થતા રહે છે

મલાઈકા અરોરા જીમવેર સાથે સ્લીપર પહેરેલી જોવા મળે છે. તેને વાળનો બન બનાવ્યો છે. મલાઈકાનો આ શાનદાર અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.

કેમેરા સામે પોઝ આપતી જોવા મળી

કેમેરા સામે પોઝ આપતી જોવા મળી

આ તસવીરમાં મલાઈકા પાપારાઝીને હાય કહી રહી છે. તમને જણાવી દઈએ કે મલાઈકા પોતાની ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. દરરોજ યોગની સાથે તે અઠવાડિયામાં બે વાર પિલેટ્સ અને જિમ પણ કરે છે.

મલાઈકા ફિટનેસ રૂટિન ફોલો કરે છે

મલાઈકા ફિટનેસ રૂટિન ફોલો કરે છે

પોતાની ફિટનેસ રૂટિન વિશે વાત કરતાં મલાઈકાએ કહ્યું હતું કે, હું મારી વ્યસ્ત દિનચર્યામાં પણ કસરત કરવાનું ભૂલતી નથી. આ સાથે અભિનેત્રી પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે.

અર્જુન કપૂર સાથે રિલેશનને લઈને ચર્ચામાં છે

અર્જુન કપૂર સાથે રિલેશનને લઈને ચર્ચામાં છે

અભિનેત્રી મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. અવારનવાર બંનેના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ વરસાવતા જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X