ફ્રન્ટ કટ ડ્રેસમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી મલાઈકા અરોરા, ફોટો વાયરલ
લેટેસ્ટ ફોટોમાં મલાઈકા અરોરા ફ્રન્ટ કટ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકા અરોરા આ લુકમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હવે મલાઈકા અરોરાનો આ હોટ એન્ડ ગ્લેમરસ અવતાર વાયરલ થઈ રહ્યો છે.
બોલિવૂડમાં મલાઈકા અરોરાની ફિટનેસ અને હોટનેસની ખુબ ચર્ચાઓ છે. ફિટનેસ માટે જિમ અને યોગા ક્લાસમાં પરસેવો પાડનારી મલાઈકા અરોરાની ફેશન સેન્સના ફેન્સ દિવાના છે. હાલમાં જ મલાઈકા ફ્રન્ટ કટ ડ્રેસમાં જોવા મળી હતી. હવે મલાઈકાનો આ અવતાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.


મલાઈકા અરોરાનો લેટેસ્ટ લુક
મલાઈકા અરોરાએ તેના ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. મલાઈકા અરોરાએ ફોટોશૂટમાં એવા બોલ્ડ પોઝ આપ્યા છે કે ફેન્સ પાગલ થઈ રહ્યા છે. મલાઈકા રોજ તેની હોટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

ફ્રન્ટ કટ બ્લેક ડ્રેસમાં મલાઈકા અરોરા
લેટેસ્ટ ફોટોમાં મલાઈકા અરોરા ફ્રન્ટ કટ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકા અરોરા આ લુકમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હવે મલાઈકા અરોરાનો આ હોટ એન્ડ ગ્લેમરસ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

ફિટ અને મેઇન્ટેડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
49 વર્ષની મલાઈકા અરોરાની ફિટનેસ અને ફેશન સેન્સથી કોઈ પણ તેની સાચી ઉમરનો અંદાજ લગાવી શકે તેમ નથી. ફેન્સ તેના ફિટ અને મેઇન્ટેડ ફિગરના દિવાના છે. ફેન્સ મલાઈકાના દરેક લુકને ખુબ જ પસંદ કરે છે.

સિઝલિંગ પોઝ આપ્યા
મલાઈકા અરોરા બ્લેક ગાઉનમાં ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. અહીં મલાઈકાએ સિઝલિંગ પોઝ સાથે સાથે કાતિલ સ્માઈલ આપીને ફોટોમાં ચાર ચાંદ લગાવ્યા છે. ફેેન્સને તેની અદાઓ પસંદ આવી રહી છે.

ફોટો વાયરલ
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર પોતાની આકર્ષક સ્ટાઈલથી ફેન્સને ઘાયલ કરવાનો કોઈપણ મોકો છોડતી નથી. તેની લેટેસ્ટ તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

મલાઈકા તેની ફેશન અને ફિટનેસ માટે જાણીતી છે
બોલિવૂડમાં પોતાની સ્ટાઈલ અને બોલ્ડ અંદાજથી છવાયેલી મલાઈકા અરોરા તેના ફોટોને લઈને સતત ચર્ચામાં રહે છે. મલાઈકાને ફેશન કરતા તેની ઉમર પણ રોકી શકી નથી. મલાઈકા બિંદાસ્ત રીતે તેની લાઈફને જીવવામાં માને છે.












Click it and Unblock the Notifications
