Malaika Arora Bold Photo : બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાએ કેમેરા સામે કાતિલ પોઝ આપ્યા, જુઓ ફોટો

Malaika Arora Bold Photo : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા સેન્સેશન બની છે.

પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહેલી મલાઈકા અરોરા તેની બોલ્ડ ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે. હવે મલાઈકાએ તેની બોલ્ડ સ્ટાઈલનો વધુ એક પુરાવો આપ્યો છે.

Malaika Arora Bold Photo

હાલમાં જ મલાઈકા અરોરાએ તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં મલાઈકા અરોરા બોડિકોન ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરા પોતાની સુંદરતા અને પરફેક્ટ ફિગરથી સોશિયલ મીડિયા પર આગ લગાવવા માટે જાણીતી છે. હાલમાંજ મલાઈકાએ સ્કિન કલર ગાઉનમાં ફરીથી તેની સુંદરતાથી સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે.

મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યા છે. મલાઈકા આ લુકમાં ગ્લેમરસ અંદાજમા કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. મલાઈકાએ ખુલ્લા કર્લી વાળ, ગ્લોસી સેટ મેકઅપ અને ગળામાં હાલ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.

ફોટોમાં ફેન્સને મલાઈકા અરોરાનું પરફેકટ ફિગર અને અને કમાલની ફિટનેસ તેના ફેન્સ ઘાયલ કરી રહી છે. 50 વર્ષે પણ મલાઈકા ફિટનેસ અને ખૂબસૂરતીમાં નવી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે.

જણાવી દઈએ કે, મલાઈકા અરોરા હાલ ફિલ્મોથી દુર છે અને બિઝનેસ બની છે. તેણે પુત્ર સાથે મળીને મુંબઈમાં એક રેસ્ટોરન્ટ ખોલી છે. મલાઈકા અરોરા તેના કામ સાથે તેના અફેરને કારણે પણ ચર્ચામાં રહી છે. તે ઘણા વર્ષો સુધી અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી. જો કે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X