45 વર્ષની ઉંમરમાં સૌથી સેક્સી મૉમ, હોશ ઉડાવી દે તેવી તસવીરો વાયરલ
45 વર્ષની ઉંમરમાં સૌથી સેક્સી મૉમ, હોશ ઉડાવી દે તેવી તસવીરો
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હાલ ફિટનેસને લઈ કેટલાય સ્ટાર્સ સામે આવી રહ્યા છે. ફિટ મોમની યાદીમાં કેટલીય બૉલીવુડ એક્ટ્રેસિસના નામ સામેલ છે. કરીના કપૂરથી લઈ મલાઈકા અરોરા સુધી. આ બધાની વચ્ચે એક નામ એવું પણ છે જે લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. અમે વાત કરી રહ્યા છીએ મંદિરા બેદીની.
મંદિરા બેદીની ઉંમર 45 વર્ષી છે પરંતુ જોવામાં તે બૉલીવુડની કેટલીય ટૉપ એક્ટ્રેસને મા આપી દે તેવી છે. મંદિર હંમેશાથી જ પોતાની બૉલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. એટલું જ નહિં તે પોતાના ફિટનેસ વીડિયોને લઈને પણ કેટલીય વખત ચર્ચામાં રહી ચૂકી છે. ટીવીથી અલવિદા લીધા બાદ મંદિરાનું ફોકસ પોતાની ફિટનેસ પર રહ્યું. આ વખતે પણ તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સેક્સી અને બોલ્ડ થતી જોવા મળી રહી છે.

મંદિરાની હોટ તસવીરો
હાલ ફરી એકવાર મંદિરાની તસવીરો વાયરલ થતી જોવા મળી રહી છે. મંદિરાએ આ તસવીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. ત્યારે આવો પછી રાહ સેની જુઓ છો, અહીં જુઓ મંદિરા બેદીની સુપર હૉટ તસવીરો...

શાંતિથી મંદિરા
1994માં દૂરદર્શનના શો શાંતિથી મંદિરાને નવી ઓળખ મળી હતી.

ઔરત ઔર દુશ્મન
ડીડીના શો ઔરત ઔર દુશ્મન બાદ મંદિરાએ ક્યોંકી સાંસ ભી કભી બહૂ થીમાં એન્ટ્રી કરી.

ટીવીની દુનિયાથી દૂર
આ શો બાદ તેમણે ટીવીની દૂનિયાથી દૂરી બનાવી લીધી.

ક્રિકેટ વર્લ્ડકપ
મંદિરાએ 2003માં ક્રિકેટ વર્લ્ડકપ હોસ્ટ કર્યો હતો.

ક્રિકેટ મેચ હોસ્ટ
મંદિરા બેદીએ કેટલાય ક્રિકેટ મેચ હોસ્ટ કર્યા બાદ આઈપીએલની સીઝન 3ને પણ કવર કરી હતી.

ફેશન ડિઝાઈનગર
2014માં મંદિરાએ ફેશન ડિઝાઈનર તરીકે ડેબ્યૂ કર્યું.

સાડી સ્ટોર
અગાઉ 2013માં તેમણે પોતાનો ખુદનો સાડી સ્ટોર લૉન્ચ કર્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
