Khushi Kapoor Bikini : જ્હાન્વી કપૂર સાથે બિકીની પહેરી વેકેશનનો આનંદ લેતી જોવા મળી ખુશી કપૂર, જુઓ વીડિયો
Khushi Kapoor Bikini Photo : હાલમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ખુશી કપૂર તેના બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. હાલમાંં જ ખુશી કપૂરે તેના બિંદાસ્ત અંદાજનો પરિચય ફેન્સને કરાવ્યો છે.
ખુશી કપૂર આ દિવસોમાં તેની બહેન જ્હાન્વી કપૂર સાથે વેકેશન પર છે. તેણે અહીંથી તેના બિકીની ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

ખુશી કપૂરે જ્હાન્વી કપૂર સાથે તેના વેકેશનના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં બન્ને સિસ્ટર ફુલ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. ખુશી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
ખુશી કપૂરે દરિયા કિનારેથી પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક ફોટો સેલ્ફીનો છે જેમાં ખુશી કપૂર સફેદ રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
ખુશીએ સફેદ બિકીની સાથે જીન્સ અને મલ્ટીકલર્ડ વૂલન શ્રગની પેર બનાવી છે. આ લુકમાં ખુશી બિંદાસ્ત અંદાજમાં દરિયા કિનારે પોઝ આપી રહી છે.
ફોટોમાં ખુશી કપૂર રેડ બિકીનીમાં ઢળથી સાંજનો આનંજ લઈ રહી છે. ખુશીએ મિરર સેલ્ફી પણ શેર કરી છે. તે લાલ રંગનો બોડીકોન પહેરીને પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
ખુશીએ તેના વેકેશનમાંથી તેના પેઇન્ટિંગ્સની ઝલક પણ બતાવી છે. આ સિવાય તેણે આઈસ્ક્રીમનો ફોટો પણ શેર કર્યો છે. આ પહેલા જ્હાન્વી કપૂરે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે અને ખુશી એક સાથે સમુદ્રની વચ્ચેથી કેમેરા તરફ જોતા જોવા મળ્યા હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
