Trailer- પત્ની-પ્રેમિકા વચ્ચે ફસાયો કાર્તિક આર્યન, ‘પતિ, પત્ની ઓર વો'નુ ટ્રેલર રિલીઝ
અભિનેતા કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની ફિલ્મ ‘પતિ, પત્ની ઓર વો'નુ ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે.
અભિનેતા કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'નુ ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. ફિલ્મનુ ટ્રેલર ઘણુ મઝાનુ છે અને ચિંટુ ત્યાગીના રોલમાં કાર્તિક આર્યન ઘણો ધમાકો કરતો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યનના લગ્ન બાદ તેના જીવનમાં અનન્યા પાંડે આવે છે અને ત્યારબાદ શરૂ થાય અને હાસ્ય અને ઠહાકાનો પ્રોગ્રામ. ટ્રેલરમાં અપારશક્તિ ખુરાના કૉમેડીનો ડોઝ ડબલ કરતા જોવા મળે છે.

ભૂમિ પેડનેકરના પહેલા પંચથી ખબર પડે છે કે ફિલ્મમાં નૉનવેજ કૉમેડીનો તડકો લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર આ ટ્રેલરમાં ઘણી સુંદર લાગી રહી છે. ફિલ્મના ગીતોની વાત કરીએ તો બેકગ્રાઉન્ડમાં ગોવિંદા અને રવીના ટંડનનુ સુપરહીટ ગીત અખિયો સે ગોલી મારે સંભળાય છે. કાર્તિક આર્યન જ્યારે પણ કોઈ ફિલ્મનો હિસ્સો બને છે ત્યારે તે ખૂબ જોરદાર અભિનય કરતા જોવા મળે છે.
આ પહેલા રિલીઝ થયેલી તેની ફિલ્મ લુકા છૂપીમાં તે કૃતિ સેનન સાથે જોવા મળ્યા હતા અને ફિલ્મ ઘણી ધમાકેદાર હતી. અત્યારે આ ફિલ્મના ટ્રેલરે કમાલ કરી દીધી છે. આ ફિલ્મને ટ્રેલરે કમાલ કરી દીધી છે. આ ફિલ્મને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે જ્યારે ફિલ્મનુ નિર્દેશન મુદસ્સર અઝીઝ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
