Makeover : ફિલ્મફૅર માટે કરીના કપૂરે કરાવ્યું Hot ફોટોશૂટ

મુંબઈ, 6 નવેમ્બર : સલમાન ખાન સાથે બજરંગી ભાઈજાન ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેનાર કરીના કપૂરે તાજેતરમાં જ એક હૉટ ન્યુ ડ્રામાટિક લુક ધર્યો છે. કરીના કપૂર ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજ પર આ લુક સાથે છવાયાં છે.

શું કરીના કપૂર મેકઓવર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, કારણ કે તાજેતરના વર્ષોમાં કરીનાને ટક્કર આપતી અનેક નવી અભિનેત્રીઓ આવી ગઈ છે. કદાચ હા, કદાચ નહીં. ખેર, કરીના કપૂર આ મૅગેઝીન કવર પેજ પર ખૂબ જ હૉટ અને સેક્સી લાગી રહ્યાં છે.

છેલ્લે સિંઘમ રિટર્ન્સ ફિલ્મમાં અજય દેવગણ સાથે દેખાયેલા કરીના કપૂર હૅપ્પી એંડિંગ ફિલ્મમાં પણ દેખાવાના છે. જોકે તેમનો લીડ રોલ ધરાવતી મહત્વની ફિલ્મ તો કબીર ખાનની બજરંગી ભાઈજાન જ રહેશે કે જેમાં ફરી એક વાર તેમના હીરો સલમાન ખાન છે.

ચાલો બતાવીએ કરીના કપૂરે ફિલ્મફૅર મૅગેઝીન માટે કરાવેલુ ફોટોશૂટ :

કવર

ફિલ્મફૅર મૅગેઝીન માટે કરીના કપૂરનો ડ્રામાટિક ન્યુ લુક.

ક્લોઝર લુક

કરીનાના નવા લુકનો ક્લોઝર લુક. કરીનાએ બ્લ્યુ ગાઉન પહેર્યુ છે.

સ્વર્ગસમુ સૌંદર્ય

કરીના સાચે જ સ્વર્ગસમુ સૌંદર્ય ધરાવે છે અને વાયલેટ ગાઉનમાં તેઓ સાચે જ હૉટ દેખાઈ રહ્યા છે.

બોલ્ડ રેડ લુક

આ રેડ ગાઉન વડે કરીના કપૂર પોતાના ખુલ્લા ખભા અને ખુલ્લી પીઠનું પ્રદર્શન કરી રહ્યાં છે.

મેકઓવર

kareenakapoorshotnewdramaticphotoshootforfilmfare-5
લાગે છે કે કરીના કપૂર પોતાને મેકઓવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે તાજેતરના વર્ષોમાં તેમને ટક્કર આપતી ઘણી નવી અભિનેત્રીઓ બૉલીવુડમાં જામી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X