દિગ્વિજય સિંહ પોતાના લગ્નમાં સન્નીનો સ્ટ્રિપ શૉ કરાવે તો આપીશ 1 કરોડ...
બોલીવુડમાં કેટલાંક લોકો એવા છે જે જ્યારે પણ મોઢું ખોલે છે તો એક નવો વિવાદ જગાવી દે છે. આ વિવાદિત લોકોમાં સૌથી પહેલું નામ છે અભિનેતા કમાલ રશીદ ખાન જેમણે એક વાર ફરી હલકી કક્ષાનું નિવેદન કર્યું છે.
કમાલ ખાને ટ્વિટ કર્યું છે કે જો કોંગ્રેસના જાણીતા નેતા દિગ્વિજય સિંહ અમૃતા રાવ સાથેના લગ્નમાં પોર્ન સ્ટાર સન્ની લિયોનનું સ્ટ્રિપ શો કરાવે તો કોંગ્રેસના પાર્ટી ફંડમાં એક કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે. અત્રે ઉલ્લેખનયી છે કે કમાલ ખાને ટિપ્પણી દિગ્વિજયના એ ટ્વિટ બાદ આવી છે જેમાં તેમણે પોતાના અને ટીવી એન્કર અમૃતા રાવ સાથે સંબંધોની કબૂલાત કરી હતી.
કમાલ ખાનના આ ટ્વિટ પર કોંગ્રેસ નેતાઓની કોઇ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સન્ની લિયોને તેમની આ ટિપ્પણી પર ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. સન્ની લિયોનના વકીલ તરફથી નિવેદન આવ્યું છે કે તેઓ કમાલ ખઆનની વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે. કમાલની આ હલકી ટિપ્પણી પર સન્ની લિયોન ચૂપ રહેવાની નથી.

દિગ્ગી પોતાના લગ્નમાં સન્નીનો સ્ટ્રિપ શૉ કરાવે
બોલીવુડમાં કેટલાંક લોકો એવા છે જે જ્યારે પણ મોઢું ખોલે છે તો એક નવો વિવાદ જગાવી દે છે. આ વિવાદિત લોકોમાં સૌથી પહેલું નામ છે અભિનેતા કમાલ રશીદ ખાન જેમણે એક વાર ફરી હલકી કક્ષાનું નિવેદન કર્યું છે.

દિગ્ગી પોતાના લગ્નમાં સન્નીનો સ્ટ્રિપ શૉ કરાવે
કમાલ ખાને ટ્વિટ કર્યું છે કે જો કોંગ્રેસના જાણીતા નેતા દિગ્વિજય સિંહ અમૃતા રાવ સાથેના લગ્નમાં પોર્ન સ્ટાર સન્ની લિયોનનું સ્ટ્રિપ શો કરાવે તો કોંગ્રેસના પાર્ટી ફંડમાં એક કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે

દિગ્ગી પોતાના લગ્નમાં સન્નીનો સ્ટ્રિપ શૉ કરાવે
અત્રે ઉલ્લેખનયી છે કે કમાલ ખાને ટિપ્પણી દિગ્વિજયના એ ટ્વિટ બાદ આવી છે જેમાં તેમણે પોતાના અને ટીવી એન્કર અમૃતા રાવ સાથે સંબંધોની કબૂલાત કરી હતી.

દિગ્ગી પોતાના લગ્નમાં સન્નીનો સ્ટ્રિપ શૉ કરાવે
કમાલ ખાનના આ ટ્વિટ પર કોંગ્રેસ નેતાઓની કોઇ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સન્ની લિયોને તેમની આ ટિપ્પણી પર ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. સન્ની લિયોનના વકીલ તરફથી નિવેદન આવ્યું છે કે તેઓ કમાલ ખઆનની વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે. કમાલની આ હલકી ટિપ્પણી પર સન્ની લિયોન ચૂપ રહેવાની નથી.

દિગ્ગી પોતાના લગ્નમાં સન્નીનો સ્ટ્રિપ શૉ કરાવે
નોંધનીય છે કે આ કોઇ પહેલી તક નથી કે જ્યારે કમાલ ખાને સન્ની લિયોન પર આ પ્રકારે ટિપ્પણી કરી છે. આ પહેલા સમચાર આવ્યા હતા કે પોર્ન સ્ટાર સન્ની લિયોને ટ્વિટર પર લખ્યું છે કે 'બળાત્કાર ગુનો નહીં પરંતુ એક સપ્રાઇઝ સેક્સ છે.' જેને લઇને જોરદાર વિવાદ ઊઠ્યો હતો.

જોકે સન્નીએ પોતાના આ ટ્વિટનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારનું કોઇ ટ્વિટ કર્યું નથી. આ કમાલ ખાનની કરતૂત છે કે તેણે તેના ટ્વિટર એકાઉન્ટમાં મારા નામે લખ્યું હતું કે હું એવું માનું છું, જે બિલકૂલ અસત્ય છે.

ત્યારબાદ સન્ની લિયોને કમાલ ખાનની વિરુદ્ધ મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સન્નીના વકીલે જણાવ્યું છે કે જો પહેલી ફરિયાદના આધારે પોલીસે કમાલ ખાનની વિરુધ્ધ કોઇ એક્શન લીધું હોત તો તેની ફરીથી આવી ટિપ્પણી કરવાની હિમ્મત ના થઇ હોત. આ વખતે તો પોલીસનું વલણ ઢીલું રહ્યું તો અમે પોલીસ સામે પણ ફરિયાદ કરીશું.

દિગ્ગી પોતાના લગ્નમાં સન્નીનો સ્ટ્રિપ શૉ કરાવે
બોલીવુડમાં કેટલાંક લોકો એવા છે જે જ્યારે પણ મોઢું ખોલે છે તો એક નવો વિવાદ જગાવી દે છે. આ વિવાદિત લોકોમાં સૌથી પહેલું નામ છે અભિનેતા કમાલ રશીદ ખાન જેમણે એક વાર ફરી હલકી કક્ષાનું નિવેદન કર્યું છે.
નોંધનીય છે કે આ કોઇ પહેલી તક નથી કે જ્યારે કમાલ ખાને સન્ની લિયોન પર આ પ્રકારે ટિપ્પણી કરી છે. આ પહેલા સમચાર આવ્યા હતા કે પોર્ન સ્ટાર સન્ની લિયોને ટ્વિટર પર લખ્યું છે કે 'બળાત્કાર ગુનો નહીં પરંતુ એક સપ્રાઇઝ સેક્સ છે.' જેને લઇને જોરદાર વિવાદ ઊઠ્યો હતો.
જોકે સન્નીએ પોતાના આ ટ્વિટનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારનું કોઇ ટ્વિટ કર્યું નથી. આ કમાલ ખાનની કરતૂત છે કે તેણે તેના ટ્વિટર એકાઉન્ટમાં મારા નામે લખ્યું હતું કે હું એવું માનું છું, જે બિલકૂલ અસત્ય છે.
ત્યારબાદ સન્ની લિયોને કમાલ ખાનની વિરુદ્ધ મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સન્નીના વકીલે જણાવ્યું છે કે જો પહેલી ફરિયાદના આધારે પોલીસે કમાલ ખાનની વિરુધ્ધ કોઇ એક્શન લીધું હોત તો તેની ફરીથી આવી ટિપ્પણી કરવાની હિમ્મત ના થઇ હોત. આ વખતે તો પોલીસનું વલણ ઢીલું રહ્યું તો અમે પોલીસ સામે પણ ફરિયાદ કરીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications