વેબ સિરિઝ ધ ટ્રાયલના ટ્રેલર લોંચ દરમિયાન કાજોલ Oops મોમેન્ટનો શિકાર બની,
બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર અભિનેત્રીઓમાંથી એક કાજોલ આ દિવસોમાં છવાયેલી છે. કાજોલ હાલ તેની આવનારી વેબ સિરિઝ ધ ટ્રાયલને લઈને વ્યસ્ત છે. હાલમાં કાજોલ ધ ટ્રાયલના ટ્રેલર લોંચ દરમિયાન પહોંચી હતી. અહીં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
ધ ટ્રાયલ વેબ સિરીઝના ટ્રેલર લોન્ચ દરમિયાન કાજોલ સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી. હવે અહીંથી તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કાજોલ અહીં Oops મોમેન્ટનો શિકાર બની હતી.

ઈવેન્ટમાં કાજોલ કાતિલ અદાઓ વિખેરતી જોવા મળી હતી. જો કે તે તેના ડ્રેસને લઈને અસહજ જોવા મળી હતી. તે તેના ડ્રેસની સંભાળતી જોવા મળી હતી. હવે કાજોલનાઆ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કાજોલની વેબ સિરીઝ ધ ટ્રાયલનું ટ્રેલર રિલીઝ થયું છે. આ વેબ સિરીઝ 14 જુલાઈથી OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરાશે. કાજોલ વેબ સિરીઝ ધ ટ્રાયલમાં વકીલની ભૂમિકામાં જોવા મળશે. આ એક કોર્ટરૂમ ડ્રામા છે.
કાજોલની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક કાજોલની દિકરી ન્યાસા પણ હવે બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી કરી રહી છે.












Click it and Unblock the Notifications
