કાજોલ-અજય દેવગણની દીકરી નીસા કઈ કૉલેજમાં, શું ભણે છે, કેટલી છે તેની ફી
Nysa Devgn College: બૉલિવુડની પાવરફુલ એક્ટ્રેસ કાજોલ અને એક્ટર અજય દેવગનની દીકરી નીસા અવારનવાર ચર્ચામાં રહે છે. નીસા દેવગણે ભલે બૉલિવુડમાં પ્રવેશ કર્યો ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. વાસ્તવમાં, નીસાને પાર્ટી કરવી ખૂબ જ ગમે છે.
તે ઘણીવાર ભારત અને વિદેશમાં તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. તેની પાર્ટીઓની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે નીસા હાલમાં શું કરે છે? આવો અમે તમને નીસા દેવગનના ભણતર વિશે જણાવીએ.

કાજોલ અને અજય દેવગનની મોટી દીકરી નીસાનો જન્મ એપ્રિલ 2003માં મુંબઈમાં થયો હતો. નીસા પોતાના ટ્રાન્સફોર્મેશન માટે સમાચારોમાં છવાયેલી રહે છે. હાલમાં લોકો નીસાના ગ્લેમરસ લુક વિશે વાત કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નીસાએ દેશની સૌથી મોંઘી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં LKGથી 7મા ધોરણ સુધીની ફી 1 લાખ 70 હજાર રૂપિયા છે. જ્યારે 8માેંથી 10માં (IGCSE બોર્ડ)ની ફી 4 લાખ 48 હજાર રૂપિયા છે. આ સિવાય ધોરણ 8થી 10 (ICSE બોર્ડ)ની ફી 1 લાખ 85 હજાર રૂપિયા છે. ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં ધોરણ 11 અને 12 (IDBP) બોર્ડની વાર્ષિક ફી 9 લાખ 65 લાખ રૂપિયા છે.
નીસા દેવગણે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ પછી તે ઉચ્ચ શિક્ષણ માટે સિંગાપોર ગઈ. તે યુનાઈટેડ વર્લ્ડ કૉલેજ ઑફ સાઉથ ઈસ્ટ એશિયા, સિંગાપોરમાંથી સ્નાતક થઈ. હાલમાં, નીસા ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશન, સ્વિટ્ઝર્લેન્ડમાંથી ઇન્ટરનેશનલ હૉસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. અહેવાલ છે કે નીસાએ આ કોલેજની ફી તરીકે વાર્ષિક એક કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
