બધા જ લગ્ન કરી રહ્યા છે, હું પણ સિંગલ રહેવા નથી માંગતી: કેટરિના કૈફ
સુપરસ્ટાર કેટરીના કૈફના ફેન્સ ફક્ત ભારત જ નહીં પરંતુ દરેક જગ્યા પર છે. આ વખતે કેટરિના કૈફે એક નિવેદન આપ્યું છે.
સુપરસ્ટાર કેટરીના કૈફના ફેન્સ ફક્ત ભારત જ નહીં પરંતુ દરેક જગ્યા પર છે. આ વખતે કેટરિના કૈફે એક નિવેદન આપ્યું છે. હાલમાં જ કેટરિના કૈફે જણાવ્યું છે કે વર્ષ 2019 દરમિયાન તે સિંગલથી મિંગલ થવા માંગે છે. તેને કહ્યું કે બધા જ લોકો લગ્ન કરી રહ્યા છે પરંતુ તે સિંગલ છે, જેને કારણે હાલમાં તેને ઘણું એકલું લાગે છે.
તેને ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે લાંબા સમય સુધી સિંગલ રહેવા નથી માંગતી. કેટરિના કૈફે રણબીર કપૂર સાથે રિલેશન અંગે પણ ખુલીને વાત કરી. તેને કહ્યું કે બ્રેકઅપ થયા પછી જીવન અંગે તેમનું મંતવ્ય બિલકુલ બદલાઈ ચૂક્યું છે.
આ પણ વાંચો: કેટરીના કૈફની આ સેક્સી તસવીરો થઈ રહી છે વાયરલ, બિકીનીમાં સુપર હૉટ અંદાજ
કેટરિના કૈફ હાલમાં પોતાની એક પ્રોડક્શન કંપની ખોલવા માંગે છે. તેની સાથે સાથે તે એક બોયફ્રેન્ડ પણ ઈચ્છે છે. હાલમાં કેટરિના કૈફ સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે અને ફિલ્મ ઈદ દરમિયાન રિલીઝ થશે.

બોયફ્રેન્ડ
કેટરિના કૈફનું આ નિવેદન ખુબ જ ચર્ચામાં છે. ઘણા લોકો અંદાઝો પણ લગાવવા લાગ્યા છે કે તેની લાઈફમાં ખરેખર કોઈ આવી તો નથી ગયું.

સલમાનની નજીક
બોલિવૂડમાં આવતાની સાથે જ તેનું નામ સલમાન ખાન સાથે જોડવામાં આવ્યું અને બંનેને જોઈને લાગતું પણ હતું કે તેઓ ઘણા સિરિયસ છે.

દૂર થયા
ત્યારપછી એક સમય એવો પણ આવ્યો કે કેટરિના કૈફ સલમાન ખાનથી દૂર ચાલી ગયી અને તેનું નામ રણબીર કપૂર સાથે જોડાવવા લાગ્યું.

બ્રેકઅપની ખબરથી કોહરામ
સલમાન ખાન સાથે બ્રેકઅપ થયા પછી બંનેએ એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું અને સલમાને તેનો ઘણો મજાક પણ ઉડાવ્યો હતો.

રણબીર સાથે બ્રેકઅપ
રણબીર અને કેટરિના કૈફની ઘણી ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ. એક સમયે એવું પણ લાગ્યું કે બંને લગ્ન કરી શકે છે પરંતુ અંતે તેમનું બ્રેકઅપ થઇ ગયું.

રસ્તા અલગ
હાલમાં રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે. જયારે સલમાન ખાનનું નામ લુલિયા વંતૂર સાથે જોડવામાં આવી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
