Pics: ઐશ્વર્યા રાય બચ્ચનની ફિટનેસનું રહસ્ય
ઐશ્વર્યા રાય બચ્ચનની આગામી ફિલ્મ 'જઝ્બા'નું બીજું ગીત 'કહાનિયા...' પણ રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીત આર્કો પ્રેવો મુખર્જીએ કમ્પોઝ કર્યું છે, અને નિલોફર સફ્રીએ ગાયું છે. જ્યારે અહેમદ ખાને કોરિયોગ્રાફ કર્યું છે.
'કહાનિયા...' ગીતમાં સિંગલ મધરના જીવનમાં આવતા પડકારોની વાત કરવામાં આવી છે. ફિલ્મની શરૂઆતમાં આ ગીત બતાવવામાં આવે છે. આ ટાઈટલ સોંગમાં એ મેસેજ આપવામાં આવ્યો છે કે સિંગલ મધર કેવી રીતે ફિટ રહે છે, ખુશ રહે છે, વર્ક આઉટ કરે છે, પુત્રી માટે વહેલી ઉઠે છે અને પુત્રીને સ્કૂલે મોકલવા માટે તૈયાર કરીને બ્રેકફાસ્ટ બનાવે છે અને પછી પોતે પણ કામ પર જાય છે.
નોંધનીય છે કે આ ફિલ્મ નવમી ઓક્ટોબરના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં ઈમરાન ખાન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે.

Wow
જોઈ લો, જઝ્બા માટે ઐશ્વર્યા રાય બચ્ચને કેટલુ વર્કઆઉટ કર્યું છે.

સૂર્ય નમસ્કાર
કેટલીક વોર્મઅપ એક્સરસાઈઝ પછી ઐશ્વર્યા રાય બચ્ચન સૂર્ય નમસ્કાર પણ કરી રહી છે.

Ash
ઐશ્વર્યા રાય બચ્ચને જઝ્બાના રોલને ન્યાય આપવા માટે ઘણું વજન પણ ઉતાર્યું છે.

કહાનિયા લુક
હાલમાં જ જઝ્બાનું કહાનિયા સોન્ગ રિલીઝ થઈ ચૂક્યું છે, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો આ લુક છે.

Bandeyaa
આ પહેલા Bandeyaa સોન્ગ રિલીઝ થઈ ચૂક્યું છે. આ સોન્ગના શુટીંગની તસવીર છે.

વકીલ
ફિલ્મ જઝ્બામાં ઐશ્વર્યા રાય વકીલના રોલમાં જોવા મળશે.

એક્શન
આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયના ઘણાં રૂપ જોવા મળી શકે છે, વકીલાતની સાથે આ ફિલ્મમાં ઐશનો એક્શન સીન પણ જોવા મળશે.

મધર
જઝ્બામાં ઐશ્વર્યા રાય બચ્ચન સીંગલ મધરના ડિફરન્ટ રોલમાં જોવા મળશે.

ઇરફાન ખાન
ફિલ્મમાં ઇરફાન ખાનનો પણ મહત્વનો રોલ છે.

Jazbaa
ઐશ્વર્યા રાય બચ્ચનની આગામી ફિલ્મ નવમી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
