અફેરની ચર્ચાઓ વચ્ચે રૂમર્ડ બોયફ્રેન્ડની બાહોમાં પોઝ આપતી જોવા મળી જ્હાન્વી કપૂર, જુઓ ફોટો

આ દિવસોમાં જ્હાન્વી કપૂરની લવ લાઈફની ખુબ ચર્ચા થઈ રહી છે. હવે તે તેના રૂમર્ડ બોયફ્રેન્ડની બાહોમાં જોવા મળી હતી.

બોલિવૂડમાં આ દિવસોમાં જ્હાન્વી કપૂરની ખુબ ચર્ચાઓ છે. ચાલી રહેલી ગોસીપ પર વિશ્વાસ કરીએ તો જ્હાન્વી કપૂર આ દિવસોમાં એક હેન્ડસમ વ્યક્તિને ડેટ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ હોટ ટોપિક છે ત્યારે હવે આ ચર્ચાને ફરીથી હવા મળી છે. હાલમાં જ જ્હાન્વીના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં તે તેના રૂમર્ડ બોયફ્રેન્ડની બાહોમાં જોવા મળી રહી છે.

આ દિવસોમાં જ્હાન્વીની ખુબ ચર્ચા છે

આ દિવસોમાં જ્હાન્વીની ખુબ ચર્ચા છે

જ્હાન્વી કપૂર તેની ફિલ્મો સાથે સાથે તેની પાર્ટીઓ માટે પણ સતત ચર્ચામાં રહે છે. જ્હાન્વી તેની ફેશન સેન્સને કારણે સતત મહેફિલ લૂંટતી રહે છે. હવે તેની ફેશન સેન્સ સાથે સાથે તેની લવ લાઈફની ખુબ ચર્ચા છે.

જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડની બાહોમાં જોવા મળી

જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડની બાહોમાં જોવા મળી

આ દિવસોમાં બોલિવૂડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સ સાથે એક ચહેરો વારંવાર જોવા મળે છે. આ ચહેરો એટલે ઓરહાન અવત્રમણિ. ચર્ચા તો એવી પણ છે કે તે જ્હાન્વી કપૂરને ડેટ કરી રહ્યો છે. બન્નેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

ફોટો સોશિયલ મીડિયા પર છવાયા

ફોટો સોશિયલ મીડિયા પર છવાયા

હાલમાં જ ઓરહાન અને જ્હાન્વીના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યા છે. આ ફોટોમાં જ્હાન્વી કપૂર ઓરહાન અને અન્ય ફ્રેન્ડ સાથે ફુલ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. ફોટોમાં જ્હાન્વી ઓરહાન સાથે ખુબ જ ક્લોઝ જોવા મળી રહી છે.

ઘણી વખત જ્હાન્વી-ઓરહાન સાથે જોવા મળે છે

ઘણી વખત જ્હાન્વી-ઓરહાન સાથે જોવા મળે છે

ઘણી વખત જ્હાન્વી ઓરહાન સાથે પાર્ટીમાં ધણાલ કરતી જોવા મળે છે. હાલમાં જે ફોટોએ ચર્ચા જગાવી છે તેમાં જ્હાન્વી કપૂર ઓરહાન, તેની નાની બહેન ખુશી કપૂર, સુહાના ખાન અને અનન્યા પાંડે સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે.

જ્હાન્વી વ્હાઈટ મિની ડ્રેસમાં ખૂૂબસુરત લાગી રહી છે

જ્હાન્વી વ્હાઈટ મિની ડ્રેસમાં ખૂૂબસુરત લાગી રહી છે

આ ફોટોમાં જ્હાન્વી કપૂર વ્હાઈટ મિની ડ્રેસમાં કમાલની ખૂૂબસુરત લાગી રહી છે. જ્હાન્વી તેની બહેન અને ઓરહાન સાથે પોઝ આપતી જોવા મળે છે. આ ગેંગ સાથે અજય દેવગનની દીકરી ન્યાસા પણ જોવા મળી રહી છે.

અનન્યા પાંડેની ક્યૂટનેસ જોઈને ઘાયલ થઈ જશો

અનન્યા પાંડેની ક્યૂટનેસ જોઈને ઘાયલ થઈ જશો

આ ફોટો વાયરલ થતા અનન્યા પાંડેની ક્યૂટની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ગેંગ સાથે અનન્યા પણ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે કમાલની બોલ્ડ અને ક્યૂટ લાગી રહી છે.

પાર્ટીમાં તમાં વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યા

પાર્ટીમાં તમાં વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યા

ફોટોમાં તમામ સફેદ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. ઓરહાન અવારનવાર સોશિયલ મીડિયા પર તેની પાર્ટીના ફોટા શેર કરે છે. આ ફોટોમાં સ્ટારકિડ્સ જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X