Janhvi Kapoor Saree : દિવાળી પહેલા સાડીમાં બોમ્બ બનીને કેમેરામાં કેદ થઈ જ્હાન્વી કપૂર, જોઈ લો ફોટો
Janhvi Kapoor Saree : બોલિવૂડની બોલ્ડ અદાકારા જ્હાન્વી કપૂર તેના અલ્ટ્રા બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર આગ લગાવવા માટે જાણીતી છે. હાલમાં જ જ્હાન્વીએ તેના સાડી લુકથી ફરીથી સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે.
દિવાળી પહેલા જ્હાન્વી કપૂરનો સાડી લુક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જ્હાન્વીનો આ લુક તેના ફેન્સની ઘડકન વધારી રહ્યો છે.

જ્હાન્વી કપૂર તેના લુક અન ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ દિવાળી પહેલા જ્હાન્વીએ કેટલીક શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ તેના સતત વખાણ કરી રહ્યા છે અને સતત ફોટો શેર કરી રહ્યા છે.
જ્હાન્વી કપૂર બ્રાઇટ સાડી લુકમાં શાનદાર લાગી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. સાડી સાથે સિમ્પલ જ્વેલરી પહેરી છે જેમાં તે અદભૂત લાગી રહી છે. જ્હાન્વીના આ ફોટોના લોકો દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.
જ્હાન્વી કપૂરની આ સાડી પાછળથી પણ અદ્ભુત છે. તેણીએ સીડી પર ઉભા રહીને પોઝ આપ્યા છે. જ્હાન્વી હાથથી રેલિંગ પકડીને ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
ધડકથી કરિયરની શરૂઆત કરનાર જાન્હવી કપૂર એક શાનદાર અભિનેત્રી છે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની કેટલીક ફિલ્મો પાઇપલાઇનમાં છે. જ્હાન્વી માટે વર્ષ 2025 શાનદાર રહેવાનું છે. તેને મોટા પડદા પર જોવા ચાહકો રાહ જોઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
