Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Janhvi Kapoor Hot Look : સુપર હોટ લુકમાં અંબાણીની ઈવેન્ટમાં છવાઈ જ્હાન્વી કપૂર, જુઓ ફોટો

Janhvi Kapoor Hot Photo : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી જ્હાન્વી કપૂર તેની ગ્લેમરસ ફેશન સ્ટાઈલ માટે ફેમસ છે. જ્હાન્વી કપૂરના તમામ લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતા રહે છે.

હાલમાં જ જ્હાન્વી કપૂરે તેની ગ્લેમરસ ફેેશન સ્ટાઈલનો ફરીથી પરિચય આપ્યો છે. જ્હાન્વીએ તેના લેટેસ્ટ બોલ્ડ લુકથી ફરી એક વખત મહેફિલ લૂંટી છે.

Janhvi Kapoor Hot Photo

હાલમાં જ જ્હાન્વી કપૂર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોમાં જ્હાન્વી કપૂર પીચ કલરના શોર્ટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.

ફોટોમાં જ્હાન્વી કપૂર હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ લુકમાં જ્હાન્વી કપૂરની કાતિલ અદાઓ કોઈને પણ દિવાના બનાવી શકે છે.

જ્હાન્વીના આ લેટેસ્ટ ફોટો પર ફેન્સ દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે. કેટલાક લોકો તેને હોટ તો કેટલાક લોકો બ્યુટિફૂલ કહીને વખાણ કરી રહ્યાં છે. લોકો જ્હાન્વીના ફિગરના પણ વખાણ કરી રહ્યાં છે.

જ્હાન્વી કપૂર તેના ગ્લેમરસ અવતાર અને ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. જ્હાન્વીનું લેટેસ્ટ ફોટોશૂટ તેને બોલિવૂડની સ્ટાઈલ આઈકોન બનાવે છે. તેની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવી રહી છે.

જણાવી દઈએ કે, જ્હાન્વી કપૂરની ફેશન સેન્સના લોકો દિવાના છે. તેના તમામ લુક હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જ્હાન્વી પણ તેના ફેન્સ માટે તેના ગ્લેમરસ લુક શેર કરવાનું ક્યારેય ભુલતી નથી. આ જ કારણ કે જ્હાન્વીની સોશિલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X