Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇશ્કબાઝ ફેમ સુરભી ચંદનાના પુલસાઈડ બિકીની ફોટોશૂટે પાણીમાં આગ લગાવી, ફોટો વાયરલ!

ટીવી શો નાગિન અને 'ઇશ્કબાઝથી ઘર-ઘરમાં જાણીતી બનેલી સુરભી ચંદના તેના ગ્લેમરસ લુક અને ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. ખૂબ જ ઓછા સમયમાં આ અભિનેત્રીએ પોતાનું મોટુ નામ કર્યુ છે.

ટીવી શો નાગિન અને 'ઇશ્કબાઝથી ઘર-ઘરમાં જાણીતી બનેલી સુરભી ચંદના તેના ગ્લેમરસ લુક અને ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. ખૂબ જ ઓછા સમયમાં આ અભિનેત્રીએ પોતાનું મોચાટુ નામ કર્યુ છે અને તેણે પોતાની એક્ટિંગથી બધાનું દિલ પણ જીતી લીધું છે. આ સાથે, સુરભી ચંદના સોશિયલ મીડિયા દ્વારા સતત તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને આકર્ષક હોટ, બોલ્ડ અને સેક્સી તસવીરો શેર કરતી રહે છે, જે ચાહકોના દિલને ધડકાવી દે છે. આ એપિસોડમાં ફરી એકવાર સુરભી ચંદનાનો ખૂબ જ બોલ્ડ લુક વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે તેના ટોન બોડી અને શાનદાર ફિગરને ફ્લોન્ટ કર્યું છે.

સુરભીનો પુલસાઈડ હોટ લૂટ

સુરભીનો પુલસાઈડ હોટ લૂટ

ઘર-ઘરમાં જાણીતી બનેલી સુરભી ચંદના તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે, ફોટોમાં સુરભી બિકીની પહેરીને ખૂબ જ બોલ્ડ લાગી રહી છે અને સુરભી ચંદનાનો ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને વાયરલ થયો છે. ચાહકો તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેને હોટ નાગિન કહી રહ્યા છે.

બિકીની ફોટો ફેન્સને પાગલ કર્યા

સુરભી ચંદનાના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. પૂલસાઇડ સુરભીની સ્ટાઈલ જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. સુરભી ચંંદના પૂલસાઇડ મલ્ટીકલર બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સુરભીએ મિનિમલ મેકઅપ લુક કેરી કર્યો છે. ફોટોમાં સુરભી રંગીન બ્રા અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે.

કર્વી ફિગરમાંસ સુરબી હોટ લાગી રહી છે

કર્વી ફિગરમાંસ સુરબી હોટ લાગી રહી છે

આ ફોટામાં તમે જોઈ શકો છો કે સુરભી તેના કર્વી ફિગરમાં કેટલી હોટ કરી રહી છે. ફોટોમાં તેની સિઝલિંગ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ દીવાના થઈ રહ્યા છે. સુરભીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ અદભૂત તસવીરો શેર કરી છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. સુરભી ચંદનાએ ઈશ્કબાઝ અને નાગીન સિરિયલોથી ઘર-ઘરમાં નામ બનાવ્યું છે. ચાહકોને સુરભીની ગ્લેમરસ સ્ટાઈલ ખૂબ જ ગમે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X