પત્ની શૂરાને છોડીને અન્ય કોઈને ડેટ કરી રહ્યો છે અરબાઝ ખાન? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
મલાઈકા અરોરાનો પુર્વ પતિ અરબાઝ ખાન હાલમાં જ તેના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. આ ચર્ચા વચ્ચે હવે તે અન્ય એક કારણને લઈને ચર્ચામાં છે.
અરબાઝ ખાન હાલ તેની પત્ની શૂરા ખાન સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. આ દરમિયાન તેનું નામ ઋતિર રોશનની પત્ની સુઝેન ખાન સાથે જોડાઈ રહ્યું છે.

અરબાઝ ખાન તેના અફેર માટે હંમેશા ચર્ચામાં રહ્યો છે. મલાઈકા સાથે ડિવોર્સ બાદ તે જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો હતો અને હવે શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયા બાદ સુઝૈન ખાનનું નામ પણ અરબાઝ સાથે જોડાયું છે.
લગ્ન બાદ અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાન એરપોર્ટ પર સ્પોટ થયા ત્યારે વીડિયોના કેપ્શનમાં કહેવામાં લખ્યુ કે અરબાઝ ખાનની પત્ની શૂરા નહીં પરંતુ સુઝૈન ખાન છે. આ વીડિયો પાછળનું કારણ કોઈ આકસ્મિક નહીં પરંતુ કંઈક બીજું જ છે.
હકિકતમાં આ વીડિયોમાં અરબાઝની પત્ની શૂરા ખાન હતી અને આ એક ટાઈપિંગ મિસ્ટેક હતી. આ કેપ્શન બાદ વીડિયો પોસ્ટ કરનારા પાપારાઝી વિરલ ભાયાણીને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
એક યુઝરે કહ્યું કે, તેને ક્યો માલ પીને આ કેપ્શન લખ્યુ છે? અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, તમારા અંગ્રેજીને સલામ. ઘણા લોકોએ વીડિયોના કેપ્શનને લઈને ઘણી ટિપ્પણીઓ કરી.
વીડિયોની વાત કરીએ તો તેમાં એક મહિલા પણ જોવા મળી છે, જે અરબાઝ અને શુરાની લાંબા સમય સુધી જોઈ રહી હતી. કેપ્શન સાથે લોકોએ મહિલાની પ્રતિક્રિયાઓ પર પણ ટિપ્પણી કરી. લોકો કહેવા લાગ્યા કે તે વિચારતી હશે કે આટલા ઘરડા અરબાઝને આટલી યુવાન પત્ની કેવી રીતે મળી?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
